IPL 2024 : આઈપીએલ ઓક્શનમાં મળેલા રૂપિયામાંથી ખેલાડીને કેટલા રૂપિયા મળે? જાણો શું છે નિયમ?
ભારતમાં દર વર્ષે આઈપીએલ યોજાય છે અને તે પહેલા મીની ઓક્શન દ્વારા ખેલાડીઓની કિંમત અંકાય છે. વિવિધ ટીમ ગમતા ખેલાડીઓ પર બોલી લગાવે છે.
આઈપીએલનું ભારતમાં દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને કુલ 10 ટીમ ટાઈટલ માટે મેદાને ઉતરે છે. દરેક ટીમ ભારતના અલગ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

આઈપીએલ ઓક્શનમાં દરેક ટીમ પોતાના માટે ગમતા ખેલાડીને ખરીદી શકે છે. આ માટે નિયમિત હરાજી હાથ ધરવામાં આવે છે. આ હરાજીમાં ખેલાડી લાખો-કરોડમાં વેચાય છે.
અહી મોટા ભાગના ક્રિકેટ ફેન્સનો સવાલ એ છે કે, જે ખેલાડી 1 કરોડમાં વેચાય તેને પૂરા 1 કરોડ રૂપિયા મળે છે કે કેમ? જો નહીં, તો પછી આ ખેલાડીઓને કેટલા પૈસા મળે છે? આ સાથે સવાલ એ પણ ઊભો થાય છે કે પૈસા કેવી રીતે અને ક્યાં કપાય છે.
જણાવી દઈએ કે, જ્યારે પણ IPL અથવા અન્ય કોઈ લીગમાં પ્રાઈઝ મળે છે ત્યારે તેમાં TDS કાપવામાં આવે છે. સામાન્ય રીતે ભારતીય ખેલાડીઓને મળતી રકમમાંથી 10 ટકા TDS કાપવામાં આવે છે.
આ ઉપરાંત ખેલાડીઓએ આવકવેરાના નિયમો અનુસાર પણ ટેક્સ ચૂકવવો પડે છે. જે વાર્ષિક કમાણી પર આધારિત છે. ટીડીએસની ગણતરી હરાજીના પૈસાના આધારે જ થાય છે.
જ્યારે વિદેશી ખેલાડીઓએ 20 ટકા TDS ચૂકવવો પડે છે. વિદેશી ખેલાડીઓએ TDS સિવાય અન્ય કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
