IPL 2024 : છક્કા-ચોક્કાના વરસાદ સોશિયલ મીડિયા પર છવાઈ ખૂબસૂરત ચીયરલીડર, જાણો કોણ છે મૈરી મે?

આઈપીએલના મેચોમાં છક્કા-ચોક્કાના વરસાદ સાથે ખૂબસૂરત હસીનાઓની પણ ખુબ બોલબાલા રહે છે. આ ક્રમમાં જ હવે એક ખૂબસૂરત ચિયરલીડર સોશિયલ મીડિયા પર છવાઈ છે.

આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ માટે ચીયર કરતી એક ચીયરલીડર તેની સુંદરતાથી હેડલાઈન્સ બનાવી રહી છે. તેની સુંદર તસવીરો લોકોને દિવાના બનાવી રહી છે.

Gorgeous cheerleader

વાયરલ થઈ રહેલ ચીયરલીડર દિલ્હી કેપિટલ્સ માટે ચીયર્સ કરે છે. તેણીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ આ સુંદર ચીયરલીડરનું નામ મેરી મે છે.

તેણીએ તેના સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તે દિલ્હી કેપિટલ્સની ચીયર લીડર છે. મેરી મે ખૂબ જ સુંદર છે. તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 6 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તસ્વીરોમાં મેરી માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની શાનદાર ફિટનેસ માટે પણ હેડલાઇન્સ બનાવી રહી છે. તસવીરોમાં તે એકદમ ફિટ દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે, આઈપીએલની મેચો દરમિયાન ઘણી હસીનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આઈપીએલ 2024 ની શરૂઆતથી જ અહીં ખૂબસૂરત હસીનાઓની બોલબાલા રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X