IPL 2024 Final : બેટિંગ-બોલિંગમાં હૈદરાબાદનો ધબડકો, વધુ એક વખત કોલકત્તા ચેમ્પિયન
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલા આઈપીએલ 2024 ના ફાઈનલ મુકાબલામાં કોલકત્તાએ આસાન જીત મેળવીને ટ્રોફી પર કબ્જો કરી લીધો છે.
IPL 2024 ની 17મી સિઝન સમાપ્ત થઈ ગઈ છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં આઈપીએલની છેલ્લી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી અને ત્રીજી વખત ટાઈટલ જીતવામાં સફળ રહી.

ચેન્નાઈના MAM ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલ મેચ એકતરફી રહી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બોલિંગ કરવી પડી હતી. પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી મિશેલ સ્ટાર્ક અને હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી.
આ ઉપરાંત આન્દ્રે રસેલે પણ ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. આ પછી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે હૈદરાબાદને 113ના સ્કોર સુધી રોકી દીધું.
બીજી ઈનિંગમાં બેટિંગ માટે ઉતરેલી કોલકત્તાએ આસાનીથી ટાર્ગેટ પાર કરીને ટ્રોફી પર કબ્જો કરી લીધો. કોલકત્તા માટે વેંકટેશ અય્યરે શાનદાર અડધી સદી ફટકારતા 26 બોલમાં 52 રનની ઈનિંગ રમી. આ સિવાય ગુરબાઝે 39 રન બનાવ્યા.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
