MI vs LSG Pitch and Weather: એલિમિનેટર મેચમાં કેવો રહેશે ચેપોક્ની પિચ અને ચેન્નઇનો મોસમ મિજાજ
MI vs LSG Pitch and Weather: ઇંડિયન પ્રિમિયર લીગ 2023 માં આજે ચેન્નઇના એમ.એ ચિદંબરમ સ્ટેડિયમમાં પ્લે ઓફમાં લગાતાર બીજી મેચ થવા જઇ રહી છે. આ મુકાબલો એલિમિનેટેડ છે. એટલે કે હારનાર ટીમને બહારનો રસ્તો દેખાડવામાં આવશે અને જીતનાર ટીમ પાસે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મેચ રમીને ફાઇનલમાં પહોચવાની એક તક રહશે.

પિચ આજ મુંબઇ ઇંડિયંસ અને લખનઉ સુપરજાયટ્સની ટીમ એક બીજા સામે ટકરાશે. પિચની વાત કરવામાં આવે તો ચેપોકની પિચ ધીમા બોલર્સને મદદ કરવા માટે જાણીતી છે. આ પિચ આઇપીએલમાં થોડી અલગ છે કેમ કે, આ પહેલા મુકાબલા બેટિગ કરનાર ટીમને વધારે ફાયદો થાય છે.
અંહિયા અત્યાર સુધીમાં 7 મેચ રમાઇ છે. જેમાથી ત્રણ વાર પહેલા બેટિગ કરનાર ટીમની જીત થઇ છે. આ જગ્યાએ પહેલી બેટિકની ટકાવારી 163 છે. માનવામાં આવે છે કે, એલિમિનેટેડ મુકાબલા એ પિચ પર રમાશે જ્યાં ચેન્નઇ સુપરકિગ્સે મુંબઇ ઇંડિયંસને એક લો સ્કોરિગ મુકાબલામાં હરાવી દિધી હતા.
આઇપીએલના બીજો હાર્ફ આવતા આવતા મેચ લો સ્કોર વાળી થવા લાગી છે. અને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 150 રન ડિફેન્સ કરી શકાય છે. એવામાં હાઇ સ્કોરિગ મુકાબલો જોવાની કોઇ જ આશા નથી.
મોસની વાત કરીએ તો ચૈન્નઇ ગર્મ અને ભેજ રહેશે. અંહિયા દિવસનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને મેચના સમયે ઘટીને 32 થી 30 ડિગ્રી વચ્ચે રહેશે. વરસાદના કોઇ સંકેત નથી. દિવસના સમયે ફક્ત 3 ટકા અને રાતના સમયે 4 ટકા વર્સાદની સંભાવના છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
