IPL 2023 RR vs LSG: 'સન્માન ના આપી શકો તો અપમાન પણ ના કરો..' કેએલ રાહુલ પર ભડક્યા ફેન્સ
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને લખનૌ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને લખનૌ રાજસ્થાન સામે 154 રનનો સ્કોર બનાવ્યો હતો.
ગત સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે બેટથી શાનદાર પ્રદર્શન કરનાર ક્વિન્ટન ડિકોકને હજુ સુધી આઈપીએલમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. કાયલ મેયર્સે ક્વિન્ટન ડિકોકની ગેરહાજરીમાં ટીમ માટે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી અને તે તેમાં સફળ રહ્યો હતો.

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં કાયલ મેયર્સ પાસે ફરી એકવાર રન બનાવવાની અપેક્ષા રાખવામાં આવશે. મેયર્સે તેની IPL ડેબ્યૂ મેચમાં 192ના સ્ટ્રાઈક રેટથી 38 બોલમાં 73 રન બનાવ્યા હતા. ત્યારથી તે ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે.
આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલે વિસ્ફોટક બેટ્સમેન ક્વિન્ટન ડિકોકને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યો છે. કેટલાક ફેન્સ રાહુલના આ નિર્ણયને ડિકોકનું અપમાન ગણાવી રહ્યા છે. ડિકોક ખૂબ જ વરિષ્ઠ ખેલાડી છે અને ચાહકોને તેની સાથે આવું વર્તન પસંદ આવી રહ્યું નથી.
ડી કોક હાલમાં શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલને ટીમમાં સામેલ ન કરવાને કારણે ફેન્સ તેનાથી નારાજ છે. ફેન્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ કોમેન્ટ કરીને ડિકોકને શામેલ ન કરવા બદલ રાહુલ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
