IPL 2023 RR vs LSG: હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બોલિંગ કરશે રાજસ્થાન, ટોસ જીતી લખનૌને બેટીંગ કરવા આપ્ચુ આમંત્રણ
આઈપીએલની 16મી સિઝનની 26મી મેચ આજે રમાવાની છે. રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાવા જઇ રહી છે. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે કેએલ રાહુલની આગેવાનીમાં લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ બેટીંગ કરશે.

જયપુરથી સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં ચાર વર્ષ બાદ IPLની મેચ રમાઈ રહી છે. આ મેચ પોઈન્ટ ટેબલમાં નંબર વન અને નંબર બે ટીમો વચ્ચે છે.
રાજસ્થાન હાલમાં પાંચમાંથી ચાર જીત સાથે આઠ પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે પાંચમાંથી ત્રણ જીત સાથે છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ મેચની બંને ટીમો કદાચ તેમની રમતમાં થોડો ફેરફાર કરી શકે છે.
લખનૌ સુપર જાયન્ટ્સ (પ્લેઇંગ ઇલેવન): કેએલ રાહુલ (સી), કાઇલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટમાં), આયુષ બદોની, નવીન-ઉલ-હક, અવેશ ખાન, યુદ્ધવીર સિંહ ચરક, રવિ બિશ્નોઈ
રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (સી/વિકે), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
