IPL 2023: ચેપોકનો કિલ્લો ભેદવામાં સફળ રહ્યું રાજસ્થાન, RRની 3 રને જીત
આજે IPLની 17મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર ટક્કર થઇ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) બુધવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાવા જઇ રહી છે. પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. આ સાથે રાજસ્થાનની જીત થઇ હતી.

ડ્વેન કોન્વેએ 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અજિંક્યા રહાણેએ 19 બોલમાં 31 રન બનાવ્યા હતા. CSKના કેપ્ટન એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની તરીકે તેની 200મી મેચ રમી હતી. ધોનીએ 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. આ ઉપરાંત જાડેજાએ 15 બોલમાં 25 રન બનાવ્યા હતા.
ચેન્નાઇની પ્લેઇંગ 11: ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કીપર અને કેપ્ટન), સિસાંડા મગાલા, મહેશ તિક્ષાના, તુષાર દેશપાંડે, આકાશ સિંહ
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ 11: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (સી), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિક્કલ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
