IPL 2023: જોશ બટલરની ફિફ્ટી, ચેન્નાઇને જીતવા બનાવવા પડશે 176 રન
આજે IPLની 17મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર ટક્કર થઇ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) બુધવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાવા જઇ રહી છે. એમ એસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા.

જોશ બટલરે શાનદાર બેટીંગ કરી 52 રન બનાવ્યા હતા. આ ઉપરાંત દેવદત્ત પડિક્કલે 26 બોલમાં 38 રન બનાવ્યા હતા.
CSKના સુકાની એમએસ ધોની માટે આ એક ઐતિહાસિક પ્રસંગ હશે કારણ કે તે ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની તરીકે તેની 200મી મેચ તેના ઘરના દર્શકોની સામે રમશે. IPLની 16મી સિઝનની 17 નંબરની મેચમાં આજની મેચની બંને ટીમોએ ત્રણમાંથી બે મેચ જીતી છે.
કેપ્ટન સંજુ સેમસનની ટીમ વધુ સારા નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 2 પર છે. આવી સ્થિતિમાં જો ટીમ પોતાની લય જાળવી રાખીને ચેન્નાઈ સામેની આજની મેચ જીતી લે છે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે.
ચેન્નાઇની પ્લેઇંગ 11: ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કીપર અને કેપ્ટન), સિસાંડા મગાલા, મહેશ તિક્ષાના, તુષાર દેશપાંડે, આકાશ સિંહ
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ 11: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (સી), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિક્કલ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
