IPL 2023 MI vs GT: હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે મુંબઇ
IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે થશે. બંને ટીમો હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં છે. બંને આ મેચ જીતીને પ્લેઓફમાં પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરશે. જો કે, ગુજરાત પ્લેઓફમાં રમશે તે લગભગ નિશ્ચિત છે, પરંતુ મુંબઈ માટે જો તે આ મેચ હારી જશે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સીઝન ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. 11 મેચમાં છ જીત અને પાંચમાં હાર સાથે મુંબઈના 12 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. પ્રથમ બે મેચ હાર્યા બાદ, મુંબઈએ પછીની ત્રણ મેચ જીતી હતી, પરંતુ ત્યારબાદ વધુ બે મેચ હારી હતી.
આ પછી મુંબઈએ ચારમાંથી ત્રણ મેચ જીતીને કમબેક કર્યું છે. હવે મુંબઈ આ મેચ જીતીને 14 પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કરશે. આ સ્થિતિમાં મુંબઈ ત્રીજા સ્થાને આવશે અને પ્લેઓફ માટે પોતાનો દાવો વધુ મજબૂત કરશે.
ગુજરાત ટાઇટન્સે તેની 11માંથી 8 મેચ જીતી છે અને તે 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ ટીમ પ્લેઓફ રમવાનું લગભગ નિશ્ચિત છે, પરંતુ તેના પર સત્તાવાર રીતે મહોર મારવાની બાકી છે. આ મેચ જીતવા પર ગુજરાત પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની જશે. ગત સિઝનની જેમ આ વર્ષે પણ ગુજરાતે શાનદાર રમત બતાવી છે.
પ્રથમ પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવનારી ગુજરાતની ટીમે આગામી છ મેચમાંથી પાંચમાં જીત મેળવી છે. આ ટીમ છેલ્લી બે મેચો પણ જીતી હતી અને જીતની હેટ્રિક સાથે પ્લેઓફમાં જગ્યા સીલ કરવા માંગે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
