IPL 2023: કૃણાલ પંડ્યાની શાનદાર બોલિંગ, હૈદરાબાદને 121 રન પર રોક્યુ, સિઝનનો સૌથી ઓછો સ્કોર બન્યો
આઇપીએલ 2023ની 10મી મેચ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે લખનૌ-હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. આ LSG ટીમનું હોમ ગ્રાઉન્ડ પણ છે. હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદના બેટ્સમેનો પર લખનૌના બોલરો ભારે પડ્યા હતા. લખનૌએ હૈદરાબાદને 121રન પર રોક્યું હતુ. લખનૌએ જીતવા માટે 122રન બનાવવાના રહેશે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી હતી.

લખનૌ સુપર જાયન્ટ્સ (સંભવિત પ્લેઇંગ 11): કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કુણાલ પંડ્યા, અમિત મિશ્રા, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ.
સનરાઇઝર્સ હૈદરાબાદ (સંભવિત પ્લેઇંગ 11): મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ (wk), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ (c), હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક, આદિલ રશીદ.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
