IPL 2023 LSG vs PBKS: કેએલ રાહુલની તોફાની બેટીંગ, પંજાબને આપ્યુ 160 રનનુ લક્ષ્ય
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 21મી મેચ આજે (15 એપ્રિલ) લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં પંજાબે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા.

આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલે કપ્તાની ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે 56 બોલમાં 74 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કાયલ મેયર્સે 29 રનની ઇનિંગ રમી હતી. આજે પંજાબના બોલરોએ પણ કમાલની બોલિંગ કરી હતી અે લખનૌની 8 વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતા.
શિખર ધવનની ગેરહાજરીમાં સેમ કરનની આગેવાની હેઠળ ઉતરેલા પંજાબના ખેલાડીઓ ઉત્સાહમાં દેખાયા હતા. આ સાથે સેમ કરને 3 વિકેટ, રબાડાએ 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અર્શદીપ સિંહ-હરપ્રિત બ્રાર-સિકંદર રાઝાએ 1-1-1 વિકેટ ઝડપી હતી.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
