IPL 2023 LSG vs CSK: 'ઋતુ'રાજ નામનુ તોફાન, ચેન્નાઇએ બનાવ્યા 217 રન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની છઠ્ઠી મેચ રમાઈ રહી છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) આમને-સામને છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાશે. લખનઉએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ચેન્નાઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 217 રન બનાવ્યા હતા.

રુતુરાજ ગાયકવાડે સોમવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છઠ્ઠી મેચમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. આ તેની આઈપીએલ કારકિર્દીની 12મી અડધી સદી હતી અને તેણે 25 બોલમાં તેને પૂરી કરી હતી. ગાયકવાડે મેચની શરૂઆતથી જ ઝડપી બેટિંગ કરીને બોલરો પર દબાણ બનાવ્યું હતું. આ ઉપરાંત કોન્વેએ 29 બોલમાં 47 રન બનાવ્યા હતા.
16મી સિઝનમાં બંને ટીમોની આ બીજી મેચ છે. CSKને તેની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ના હાથે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, એલએસજીએ દિલ્હી કેપિટલ્સ (ડીસી) ને 50 રનથી હરાવીને તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
