IPL 2023 KKR vs LSG: રિંકુ સિંહની ઇનિંગ ગઇ એળે, જીત સાથે લખનૌની પ્લેઓફમાં એન્ટ્રી
આજે IPLમાં બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાઇ હતી. લખનૌ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 176 રન બનાવ્યા હતા. કોલકાતાએ આ લક્ષ્યનો પીછો કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા હતા. રોમાંચક મેચમાં જીત સાથે લખનૌની પ્લેઓફમાં એન્ટ્રી થઇ ગઇ છે.

જેસન રોયના 28 બોલમાં 45 રન તથા વેંકટેશ ઐયરના 24 રન સાથે કોલકાતાએ સારી શરૂઆત કરી હતી. જે બાદ કેપ્ટન નીતિશ રાણા અને રહેમતુલ્લા ગુરબાઝ અને રસેલ 10નો સ્કોર પાર કરી શક્યા ન હતા. આ બાદ રિંકુ સિંહે પોતાના બેટથી કોલકાતાને કમબેક કરાવ્યુ હતુ. રિંકુ સિંહે 33 બોલમાં 67 રન બનાવ્યા હતા.
રિંકુ સિંહની બેટિંગથી મેચમાં રોમાંચ આવી ગયો હતો. પરંતુ છેલ્લે કોલકાતાએ માત્ર 1રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
લખનૌની બોલિંગની વાત કરીયે તો યશ ઠાકુર અને રવિ બિશ્નોઇએ 2-2 વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત કેપ્ટન કૃણાલ પંડ્યા-કૃષ્ણપ્પા ગૌથમને 1-1 વિકેટ મળી હતી. આ સાથે નવીન ઉલ હકે 4 ઓવરમાં સૌથી વધુ 46 રન આપ્યા હતા.
લખનૌના ઓપનર બેટ્સ ઓવરમાં શર્મા 3 રન બનાવીને જ આઉટ થઇ ગયા હતા. ક્વિંટન ડી કોકે 28 રન બનાવ્યા હતા. પ્રેરક માંકડ પણ 26 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. સ્ટોઇનિસ અને કૃણાલ પંડ્યાના આઉટ થયા બાદ બદોની અને પુરને બાજી સંભાળી હતી.
આયુષ બદોણીએ 21 બોલમાં 25 રન તથા નિકોલસ પુરને 30 બોલમાં 58 રનની તોફાની ઇનિંગ રમી હતી. જે બાદ કે ગૌથમ 11 રન તથા રવિ બિશ્નોઇ અને નવીન ઉલ હકે 2-2 રન બનાવ્યા હતા.
બોલિંગની વાત કરીયે તો વૈભવ અરોરા-શાર્દુલ ઠાકુર અને સુનિલ નારાયણને 2-2 વિકેટ મળી હતી. આ ઉપરાંત હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીએ 1-1 વિકેટ ઝડપી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
