IPL 2022: લખનઉ સામે પૃથ્વીનો શાનદાર શો, 30 બોલમાં ફિફ્ટી ફટકારી
આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઇપીએલ 202ની 15મી મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. લખનઉ સુપર જાયન્ટસે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલે દિલ્હીને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ
આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઇપીએલ 202ની 15મી મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. લખનઉ સુપર જાયન્ટસે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલે દિલ્હીને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીના ઓપનર ખેલાડી પૃથ્વી શો એ 30 બોલમાં 50 રન બનાવી ફિફ્ટી પુરી કરી હતી.

પૃથ્વી શોએ ઓપનિંગ કરતા દિલ્હી માટે 1 સિક્સર અને 8 ચોગ્ગાની મદદથી 50 રન બનાવી અર્ધશતક પુરૂ કર્યુ હતુ. આ ઉપરાંત ડેવિડ વોર્નર પણ 10 બોલ 4 રન બનાવી પૃથ્વી શોને સાથ આપી રહ્યા છે. આ સાથે દિલ્હીનો સ્કોર 7.2 ઓવરમાં 67 પહોંચ્યો હતો.
દિલ્હીની પ્લેઇંગ 11: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ઋષભ પંત (c/w), રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, એનરિક નોર્ટજે
લખનઉની પ્લેઇંગ 11: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટમાં), એવિન લુઈસ, દીપક હુડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર, કૃષ્ણપ્પા ગૌતમ, એન્ડ્રુ ટાય, રવિ બિશ્નોઈ, અવેશ ખાન
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
