IPL 2020: RCB અને MIનો મુકાબલો, સંભાવિત પ્લેઈંગ ઈલેવન અને હેડ ટૂ હેડ રેકોર્ડ
IPL 2020: RCB અને MIનો મુકાબલો, સંભાવિત પ્લેઈંગ ઈલેવન અને હેડ ટૂ હેડ રેકોર્ડ
નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે મુકાબલો છે. રોહિત શર્મા રશે કે નહિ તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. પાછલા કેટલાક મેચથી આઈપીએલમાં નાટકિય ફેરબદલ થઈ રહ્યા છે કેમ કે ટૉપની ટીમોએ હારવું અને નીચલી ટીમોએ જીતવું શરૂ કરી દીધું છે.

મુંબઈ ઈન્ડિયન્સ પોતાની પાછલી ત્રણ મેચમાંથી બે મેચ હારી ચૂકી છે જ્યારે આરસીબી પણ પાછલી મેચ હારીને આવી રહી છે. બંને ટીમ પાસે 14-14 પોઈન્ટ છે અને નેટ રન રેટના આધારે બંને જ ટીમ પ્લસમાં છે. માટે આ મેચ જીતનાર ટીમ પ્લેઑફમાં જગ્યા બનાવી જ લેવી જોઈએ.
આ મેચ આબૂ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. ટીમની વાત કરીએ તો મુંબઈના કેપ્ટન રોહિતની પ્રેક્ટિસ ફોટો ચર્ચામાં છે. જ્યારથી ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઘોષિત થઈ છે રોહિતના ફોટા અને વીડિયા પણ સારી રીતે પોસ્ટ થઈ રહ્યા છે જેના પર ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજોએ બીસીસીઆઈને સવાલ કર્યા કે રોહિતને ટીમમાંથી બહાર કેમ કર્યો. જો કે ફોટો પોસ્ટ થયાનો એ મતલબ નથી કે રોહિત આ મુકાબલો રમવા જઈ રહ્યો છે. હજી તેમને થોડો સમય લાગશે.
બીજી તરફ આરસીબીની ટીમમાં ઈસરુ ઉદાના અને શિવમ દુબેની વાપસી થઈ શકે છે. પાછલા અઠવાડિયે કેકેઆર સામે રમી હતી તેવી જ ટીમ સાથે બેંગ્લોર રમવા ઉતરી શકે છે.
જો હેડ ટૂ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કુલ 26 મુકાબલા રમાયા છે જેમાંથી 10 મેચ બેંગ્લોર અને 16 મેચ મુંબઈ જીતી છે.
આ પ્રકારે હોય શકે બંને ટીમ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ દેવદત્ત પડિક્કલ, આરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડીવિલિયર્સ, ગુરુકીત સિંહ, ક્રિસ મોરિસ, વૉશિંગ્ટન સુંદર, ઈસુરુ ઉદાના, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ.
મુંબઈ ઈન્ડિયન્સઃ ક્વિંટન ડી કૉક, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પાંડ્યા, કીરોન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, જેમ્સ પેટિનસન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ડ, જસપ્રિત બુમરાહ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
