IPL 2020 KXIP vs RR: રાજસ્થાને રોક્યો પંજાબનો વિજય રથ, રાજસ્થાનની રોયલ જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં શુક્રવારે કિંગ્સ ઇલેવન પંજાબનો સામનો અબુધાબીમાં રાજસ્થાન રોયલ્સનો છે. આ મેચમાં રાજસ્થાનએ પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે છ ચોગ્ગા અન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં શુક્રવારે કિંગ્સ ઇલેવન પંજાબનો સામનો અબુધાબીમાં રાજસ્થાન રોયલ્સનો છે. આ મેચમાં રાજસ્થાનએ પંજાબ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે છ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી ગેલની 99 રનની શાનદાર ઇનિંગ્સને આભારી રાજસ્થાન સામે જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રાજસ્થાને ટાર્ગેટનો પીછો કરતા 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 186 રન બનાવ્યા હતા. રાજસ્થાન આ જીત સાથે પ્લે ઓફની રેસમાં ટકી રહ્યું છે.

આ પણ વાંચો: IPL 2020 KXIP vs RR: શતક ચુક્યો ગેલ, પંજાબે રાજસ્થાનને આપ્યું 186 રનનું લક્ષ્ય
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
