IPL 2020 CSK vs RR: આજે કરો યા મરોની સ્થિતિ, ધોનીએ ટોસ જીતી બેટીંગનો લીધો નિર્ણય
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 37 મી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. અબુધાબીમાં રમાઈ રહેલી આ મેચ બંને ટીમો માટે નોકઆઉટ રમતથી ઓછી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 37 મી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. અબુધાબીમાં રમાઈ રહેલી આ મેચ બંને ટીમો માટે નોકઆઉટ રમતથી ઓછી નથી, કારણ કે આજની મેચમાં હારનો સામનો કરનારી કોઈપણ ટીમને આ વર્ષે પ્લેઓફ રેસમાંથી બહાર કરી દેવામાં આવશે. બંને ટીમો આ સિઝનમાં અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને તે ફક્ત 3 જ જીતી છે, જેનો અર્થ એ કે પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની પાંચ મેચ જીતવી જ જોઇએ.

દરમિયાન કેપ્ટન ધોનીએ આજે મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ધોની આજે આઈપીએલમાં તેની 200 મી મેચ રમી રહ્યો છે. સીએસકેની ટીમે આજની મેચમાં 2 ફેરફાર કર્યા છે, કરણ શર્માની જગ્યાએ અને પિયુષ ચાવલા,બીજી તરફ, રાજસ્થાનની ટીમે આજની મેચમાં ફેરફાર કર્યો છે અને જયદેવ ઉનડકટની જગ્યાએ અંકિત રાજપૂતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત બ્રાવોની જગ્યાએ જોશ હેઝલવુડને સ્થાન આપવામાં આવ્યું છે.
બીજી તરફ, રાજસ્થાનની ટીમે આજની મેચમાં ફેરફાર કર્યો છે અને જયદેવ ઉનડકટની જગ્યાએ અંકિત રાજપૂતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ટોસ જીત્યા બાદ કેપ્ટન ધોનીએ કહ્યું કે, મને ખબર નહોતી કે આ મારી 200 મી મેચ છે, હવે મોર્સને મને કહ્યું. જોકે છેલ્લી મેચમાં થોડો ઝાકળ પડ્યો હતો, પરંતુ આજની મેચમાં, અમને આશા છે કે પિચ વધુ ધીમી થઈ જશે.
રાજસ્થાનના કેપ્ટન સ્મિથે કહ્યું કે વસ્તુઓ આપણા માટે ખૂબ સ્પષ્ટ છે, અમારે દરેક મેચ જીતવી પડશે નહીંતર આપણે લીગમાંથી બહાર થઈ જઈશું.
આ પણ વાંચો: IPL 2020: RR અને CSK વચ્ચે આજે મુકાબલો, સંભાવિત પ્લેઈંગ ઈલેવન, હેડ ટૂ હેડ રેકોર્ડ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
