IPL 11: ગૌતમ ગંભીર નું સપનું પૂરું, બન્યા દિલ્હી ડેરડેવિલ ના કેપ્ટન
આઇપીએલ 11 સીઝન માટે આખરે દિલ્હી ઘ્વારા પોતાના કેપ્ટન વિશે ઘોષણા કરી દેવામાં આવી છે. દિલ્હી ઘ્વારા કોલકાતા ટીમને બે વાર આઇપીએલ જીતાડનાર ગૌતમ ગંભીર દિલ્હી ડેરડેવિલ ના કેપ્ટન બન્યા છે.
આઇપીએલ 11 સીઝન માટે આખરે દિલ્હી ઘ્વારા પોતાના કેપ્ટન વિશે ઘોષણા કરી દેવામાં આવી છે. દિલ્હી ઘ્વારા કોલકાતા ટીમને બે વાર આઇપીએલ જીતાડનાર ગૌતમ ગંભીર દિલ્હી ડેરડેવિલ ના કેપ્ટન બન્યા છે. દિલ્હીના રહેવાવાળા ગૌતમ ગંભીરને આ વર્ષે કોલકાતા ઘ્વારા તેમના કહેવા પર રિલીઝ કરવામાં આવ્યા હતા. ત્યારપછી જાન્યુઆરી દરમિયાન થયેલા ઓક્શન દરમિયાન દિલ્હીની ટીમ ઘ્વારા ગૌતમ ગંભીરને 2.8 કરોડ રૂપિયામાં ખરીદી લીધો.

આપણે જણાવી દઈએ કે ગૌતમ ગંભીર ઘ્વારા પહેલા પણ ઘણીવાર મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ દિલ્હીને એકવાર ખિતાબ જીતાડવા માંગે છે. હવે તેમનું આ સપનું પૂરું થતું દેખાઈ રહ્યું છે.
આઇપીએલ 2018 માટે દિલ્હી ડેરડેવિલ ટીમના કોચ રિકી પોન્ટિંગ ઘ્વારા પહેલા જ પુષ્ટિ કરી દેવામાં આવી હતી કે ગૌતમ ગંભીર ટીમના કેપ્ટન બનશે. આપણે જણાવી દઈએ કે આ વખતે દિલ્હી ડેરડેવિલ ટીમના ચીફ કોચ રિકી પોન્ટિંગ છે. રિકી પોન્ટિંગ આ પહેલા ત્રણ વાર આઇપીએલ ખિતાબ જીતી ચુકેલી મુંબઈ ઇન્ડિયન માટે કોચ હતા.
રિકી પોન્ટિંગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગૌતમ ગંભીરના કેપ્ટન બનવાથી તેઓ ખુબ જ ખુશ છે. કોલકાતા ટીમ માટે ગૌતમ ગંભીરે જે રીતે કામ કર્યું છે તેમાં ભૂલ શોધવી મુશ્કિલ છે. તેઓ બે વાર આઇપીએલ જીત્યા છે અને સારો અનુભવ રાખે છે .ગૌતમ ગંભીરની કપ્તાનીમાં દિલ્હી પહેલીવાર આઇપીએલ ખિતાબ જીતવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
