IPL 10:કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇ ઇન્ડિયન્સને 7 રનથી હરાવ્યુ
મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 51મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 51મી મેચ છે, જે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આ મેચ હાલ મુંબઇમાં ખચાખચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

UPDATE:
- આઇપીએલ 10માં 51મા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇ ઇન્ડિયન્સને 7 રનથી હરાવ્યુ હતુ.
- કિંગ્સ ઇલેવન પંજાબના 231 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સ 20 ઓવરમાં 6 વિકેટે 223 રન જ બનાવી શક્યુ હતું
- મુંબઇ તરફથી કિરોન પોલાર્ડે આક્રમક 50 રનની અણનમ ઇનિંગ રમી હતી
- હરભજન સિંહ (2) અને કિરોન પોલાર્ડ (50) રને નોટ આઉટ.
- કર્ણ શર્મા 19 રને મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સને 6 મીવિકેટ પડી.
- હાર્દિક પંડ્યા 30 રને સંદીપ શર્માની ઓવરમાં રિદ્ધિમાન સહા દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સને 5 મીવિકેટ પડી.
- નીતિશ રાણા 12 રને અક્ષર પટેલની ઓવરમાં ગુપ્ટિલ દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સને ચોથી વિકેટ પડી.
- રોહિત શર્મા 5 રને રાહુલ તેવટીયાની ઓવરમાં ગુપ્ટિલ દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સને ત્રીજી વિકેટ પડી.
- લેન્ડલ સિમન્સ 59 રને મેક્સવેલની ઓવરમાં ગુપ્ટિલ દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સને બીજી વિકેટ પડી.
- પાર્થિવ પટેલ 38 રને મોહિત શર્માની ઓવરમાં મનન વોહરા દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સને પ્રથમ વિકેટ પાર્થિવ પટેલના રૂપમાં ગુમાવી હતી.
- કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આવ્યો છે.
- મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ કિંગ્સ ઇલેવ પંજાબે 20 ઓવરમાં 3 વિકેટે 230 રન બનાવ્યાં હતા.
- કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રિદ્ધિમાન સહાએ 93 રન અણનમ તેમજ ગ્લેન મેક્સવેલે 47 રનની ઇનિંગ રમી હતી.
- અક્ષર પટેલ (19) અને રિદ્ધિમાન સહા (93) રને નોટ આઉટ..
- શોન માર્શ 25 રને મેકલેરેઘનની ઓવરમાં પાર્થિવ પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
- કિંગ્સ ઇલેવ પંજાબે ત્રીજી વિકેટ પડી.
- ગ્લેન મેક્સવેલ 47 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો.
- કિંગ્સ ઇલેવ પંજાબે બીજી વિકેટ પડી.
- માર્ટિન ગુપ્ટિલ 36 રને કર્ણ શર્માની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા કેચ આઉટ થયો હતો.
- કિંગ્સ ઇલેવ પંજાબે પ્રથમ વિકેટ માર્ટિન ગુપ્ટિલનાં રૂપમાં ગુમાવી હતી.
- મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.
કિંગ્સ ઇલેવન પંજાબ:
મનન વોહરા, માર્ટિન ગુપ્ટિલ, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, રિદ્ધિમાન સહા, અક્ષર પટેલ, મેટ હેનરી, રાહુલ તેવટીયા, મોહિત શર્મા, ઇશાંત શર્મા, સંદીપ શર્મા
મુંબઇ ઇન્ડિયન્સ:
લેન્ડલ સિમન્સ, પાર્થિવ પટેલ, નીતિશ રાણા, રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, હરભજન સિંહ, કર્ણ શર્મા, મેકલેરેઘન, જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
