IPL 10: મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હીને 146 રનથી હરાવ્યુ!
મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 45મી મેચ છે. આ મેચની તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 45મી મેચ છે, જે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આ મેચ હાલ દિલ્હીના દિલ્હીના ખચાખચ ભરેલા ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

UPDATE:
- આઇપીએલ 10ના 45મા મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સને 146 રનથી હરાવ્યુ હતુ.
- મુબઇ ઇન્ડિયન્સના 213 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી ડેરડેવિલ્સ 13.4 ઓવરમાં 66 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી.
- પેટ કમિન્સ 10 રને હરભજન સિંહની ઓવરમાંપાર્થિવ પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સ 7મી વિકેટ પડી.
- સેમ્યુઅલ્સ 1 રને કર્ણ શર્મા ઓવરમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સ 6મી વિકેટ પડી.
- કોરી એન્ડરસન 10 રને મલિંગાની ઓવરમાં કર્ણ શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સ 5મી વિકેટ પડી.
- કરૂણ નાયર 21 રને હરભજન સિંહની ઓવરમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સ ચોથી વિકેટ પડી.
- રિષભ પંત 0 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં સિમોન્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સ ત્રીજી વિકેટ પડી.
- શ્રેયસ અય્યર 3 રને મલિંગાની ઓવરમાં કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સ બીજી વિકેટ પડી.
- સંજુ સેમસનના 0 રને મેકલેરેઘનની ઓવરમાં સિમોન્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સ પ્રથમ વિકેટ સંજુ સેમસનનાં રૂપમાં ગુમાવી હતી.
- મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે
- દિલ્હી ડેરડેવિલ્સ વિરૂદ્ધ મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવ્યા હતા.
- કિરોન પોલાર્ડ (63) અને હાર્દિક પંડ્યા (29) રને નોટ આઉટ.
- રોહિત શર્મા 10 રને કાગિસો રબાડાની ઓવરમાં અમિત મિશ્રા દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી.
- લેન્ડલ સિમોન્સ 66 રને કોરી એન્ડરસનની ઓવરમાં કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની બીજી વિકેટ પડી.
- પાર્થિવ પટેલ 25 રને મિશ્રાની ઓવરમાં આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ વિકેટ પાર્થિવ પટેલનાં રૂપમાં ગુમાવી હતી.
- દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સ:
પાર્થિવ પટેલ, કિરોન પોલાર્ડ, રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, કર્ણ શર્મા, મિશેલ મેકલેરેઘન, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ, હરભજન સિંહ, સિમોન્સ
દિલ્હી ડેરડેવિલ્સ:
સંજુ સેમસન, કરૂણ નાયર, શ્રેયસ અય્યર, રિષભ પંત, કોરી એન્ડરસન, માર્લોન સેમ્યુઅલ્સ, પેટ કમિન્સ, કાગિસો રબાડા, ઝહિર ખાન (કેપ્ટન), અમિત મિશ્રા, મોહમ્મદ શમી
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
