IPL10 : રોમાંચક મેચમાં પુણેની જીત, મુંબઇને 7 વિકેટેથી હરાવ્યું
ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ના દસમા સીઝનના બીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસની ટીમ રમાશે
ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ની દસમી સિઝનની બીજી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટ્સની ટીમ વચ્ચે રમાઇ હતી. આ મુકાબલામાં પૂણેની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આઇપીએલ-10ની બીજી મેચમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટે મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યું હતું. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને અંતિમ ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. પૂણેના કેપ્ટન સ્ટીવ સ્મિથે આક્રમક રમત રમતા 84* રન બનાવ્યા હતા.
- સ્ટોક્સના રૂપમાં પુણેને ત્રીજો ફટકો લાગ્યો હતો
- રહાણેના રૂપમાં પુણેને બીજો ફટકો લાગ્યો હતો
- રહાણેએ 34 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી 60 રન ફટકાર્યા હતા.
- મયંક અગ્રવાલ 6 રને મેકલેરેઘનની ઓવરમાં કેચ આઉટ થઇ ગયો હતો .
મુંબઈ ઈનિંગ!
- આઇપીએલ-10ની બીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને જીતવા 185 રનનો ટાર્ગેટ આપ્યો છે.
- મુંબઇ ઇન્ડિયન્સની 20 ઓવરમાં 8 વિકેટે સાથે 185 રન બનાવ્યા હતા.
- હાર્દિક પંડ્યાએ ડિન્ડાની છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગ કરતાં ચાર સિક્સ અને એક ફોર ફટકારી હતી.
- મુંબઇ તરફથી જોસ બટલરે (38), હાર્દિક પંડ્યાએ (35) તેમજ નિતીશ રાણાએ (34) )રનથી સૌથી વધુ સ્કોરર કર્યો
- પુણે તરફથી ઇમરાન તાહિરે 3 અને રજત ભાટિયાએ 2 વિકેટ લીધી હતી.
- ડિન્ડાએ પોતાની અંતિમ ઓવરમાં 30 રન આપ્યા હતા.
- અંબાતી રાયુડૂ 10 રન બનાવી આઉટ થયો હતો.
- પાર્થિવ પટેલ 19 રને ઇમરાન તાહિરની ઓવરમાં બોલ્ડ આઉટ થયો હતો.
- ત્યારબાદ રોહિત શર્મા 3 રને તાહિરની ઓવરમાં આઉટ થયો હતો.
- જોસ બટલર પણ 38 રને ઇમરાન તાહિરની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
- નિતીશ રાણા 34 રનમાં આઉટ થયો હતો
ટીમ :
રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ: અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, મનોજ તિવારી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન),બેન સ્ટોક્સ,મહેન્દ્રસિંહ ધોની, રજત ભાટિયા, દીપક ચહર, એડમ ઝમ્પા, અશોક ડિન્ડા, ઇમરાન તાહિર
મુંબઇ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), પાર્થિવ પટેલ, જોસ બટલર, અંબાતી રાયુડૂ, નિતેશ રાણા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, મેકલેરેઘન, જસપ્રિત બુમરાહ, ટિમ સાઉથી
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
