IPL 2017: સનરાઇઝર્સ હૈદ્રાબાદે 15 ઓવરમાં ફટકાર્યા 140 રન
હૈદ્રાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદ્રાબાદ તથા ગુજરાત લાયન્સ વચ્ચેની મેચની તમામ અપડેટ્સ મેળવો અહીં.
હૈદ્રાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાયન્સ તથા સનરાઇઝર્સ હેદ્રાબાદ વચ્ચે આઇપીએલ મેચ રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદ્રાબાદે 5 રનથી ગુજરાત લાયન્સને માત આપી છે. ગુજરાતની ટીમના 134 રનના લક્ષ્યાંકને 15.3 ઓવરમાં પાર કરતાં સનરાઇઝર્સે 140 રન ફટકાર્યા છે.

- સનરાઇઝર્સ હૈદ્રાબાદે 15.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 140 રન બનાવ્યા છે.
- હેનરિક્સ(49) અને ડેવિડ વોર્નર(70) નોટઆઉટ.
- હૈદ્રાબાદને પહેલો ઝાટકો શિખર ધવન(9)ના રૂપમાં લાગ્યો. પ્રવીણ કુમારે આ વિકેટ લીધી.
- સનરાઇઝર્સ હૈદ્રાબાદને 136 રનનો ટાર્ગેટ મળ્યો છે.
- સનરાઇઝર્સની ટીમમાંથી રાશિદ ખાન(3/19) અને ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરી, ગુજરાત લાયન્સની ટીમને 135 રન પર રોકી દીધી.
- ગુજરાત લાયન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 135 બનાવ્યા.
- ગુજરાત તરફથી ડ્વેન સ્મિથે સૌથી વધુ 37 રન ફટકાર્યા, જેયન રૉયે 31 તથા દિનેશ કાર્તિકે 30 રન બનાવ્યા.
- પ્રવીણ કુમાર(7) અને બાસિલ થંપી(13) નોટ આઉટ.
- કપ્તાન સુરેશ રૈના માત્ર 5 રન બનાવી આઉટ થઇ ગયા.
- ધવલ કુલકર્ણી, મૈક્કુલમ, એરોન પિંચ તથા સુરેશ રૈનાને રાશિદ ખાને આઉટ કર્યા.
- જેસન રૉય અને બ્રેંડન મૈક્કુલમ ગુજરાતની ટીમને ત્રીજો ઝાટકો એરોન ફિંચના રૂપમાં મળ્યો.
- સનરાઇઝર્સ હેદ્રાબાદ ટીમ ટોસ જીતતાં ટીમના કપ્તાન ડેવિડ વોર્નરે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
- બંન્ને ટીમોની આ બીજી મેચ છે.
- આઇપીએલ 10ની ઓપનિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદ્રાબાદે શાનદાર પ્રદર્શન કરી રૉલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને હરાવી હતી.
- જ્યારે ગુજરાત લાયન્સ ટીમ પોતાની પહેલી મેચ કેકેઆર સામે હારી ચૂકી છે.
સંભાવિત ટીમોઃ
સનરાઇઝર્સ હૈદ્રાબાદ - ડેવિડ વોર્નર(કપ્તાન), યુવરાજ સિંહ, બિપુલ શર્મા, બેન કટિંગ, શિખર ધવન, મોએઝિઝ હેનરિક્સ, દીપક હુડ્ડા, ભુવનેશ્વર કુમાર, આશિષ નેહરા, નમન ઓઝા, રાશિદ ખાન
ગુજરાત લાયન્સ - સુરેશ રૈના(કપ્તાન), દિનેશ કાર્તિક, જેસન રૉય, ડ્વાયન સ્મિથ, બાસિલ થંપી, એરૉન ફિંચ, શિવિલ કૌશિક, ધવલ કુલકર્ણી, પ્રવીણ કુમાર, બ્રેંડન મૈક્કલમ, તેજસ બારોકા
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
