IPL10 : મુંબઇ ઇન્ડિયન્સએ કેકેઆરને 4 વિકેટે હરાવ્યું
મુંબઇ ના વાનખેડે સ્ટેડિયમ આજે કેકેઆર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ રહી.
આઇપીએલ 10 સિઝનની આજે મુંબઇ ઇન્ડિયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાવાની છે. મુંબઇ ના વાનખેડે સ્ટેડિયમઆ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું. આ મેચ બંન્ને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે કેકેઆરના પોતાની શરૂઆત જીત સાતે કરી હતી. બીજી બાજુ પોતાની પ્રથમ મેચમાં હારી ગયેલી મુંબઇ ઇન્ડિયન્સને પાછું જવાં માટે આ મેચ એક પડકાર રૂપ છે .

- આઇપીએલ 10ના સાતમા મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સના 178 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 4 વિકેટેથી હરાવ્યો હતું.
- મુંબઇ ઇન્ડિયન્સને કેરન પોલાર્ડ રૂપમાં 5 ફટકો.
- મુંબઇ ઇન્ડિયન્સને 4 ફટકો ક્રુણાલ પંડ્યા 11 રને આઉટ.
- રોહિત શર્મા પણ 2 રને સુનીલ નારાયણની ઓવરમાં એલબી આઉટ.
- જોસ બટલર 28 રને અંકિત રાજપૂતની ઓવરમાં એલબી આઉટ.
- મુંબઇ ઇન્ડિયન્સને પ્રથમ ફટકો પાર્થિવ પટેલ 30 રન બનાવીને આઉટ.
- આઇપીએલ 10ના સાતમા મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સ મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો છે.
- તરફથી ક્રુણાલ પંડ્યાએ 3 અને લસિથ મલિંગાએ 2 વિકેટ ઝડપી હતી.
- મનીષ પાંડે (66) અને સુનીલ નરેન (1) રન નો આઉટ.
- કેકેઆરના કુલદીપ યાદવ અને ક્રિસ વોક્સ લસિથ મલિંગાની ઓવરમાં આઉટ.
- કેકેઆરને 4 ફટકો યૂસુફ પઠાણના રૂપમાં 6 રનથી આઉટ.
- કેકેઆરને ત્રીજો ફટકો ક્રિસ લિન 32 રનથી આઉટ.
- રોબિન ઉથપ્પા 4 રને કૃણાલ પંડ્યાની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વાર કેચ આઉટ.
- કેકેઆરને બીજો ફટકો.
- કેકેઆરને પહેલા ફટકો ગૌતમ ગંભીરના રૂમમાં 19 રન બનાવીને આઉટ.
- મુંબઇ ઇન્ડિયન્સ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- લશિથ મલિંગાએ મુંબઇ ઇન્ડિયન્સમાં લાંબા સમય બાદ વાપસી કરી.
- મેચ ઓપનિંગ સેરેમનીમાં, મલાઈકા અરોરાનો ધમાકેદાર ફોર્મન્સ
સંભાવિત ટીમોઃ
મુંબઇ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, પાર્થિવ પટેલ, જોસ બટલર, અંબાતી રાયડુ, કેરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, નિતિશ રાણા, મિશેલ મૈક્લેગન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા
કલકત્તા નાઇટ રાઇડર્સ - ગૌતમ ગંભીર(કપ્તાન), ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, મનીષ પાંડે, યૂસુફ પઠાણ, સૂર્યકુમાર યાદવ, ક્રિસ વોક્સ, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, સુનીલ નરેન, ટ્રેંટ બાઉલ્ટ
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
