આઇપીએલ 10 : દિલ્હી ડેરડેવિલ્સએ પુણેને 97 રને હરાવ્યું!
રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આજે છે રાોમાંચક છે. લાઈવ અપડેટ માટે આ પેજને રિફ્રેશ કરતા રહો.
આઇપીએલ 10 સિઝનની આજે છે નવમી મેચ છે. જે રારાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાવાની છે. પુણેનાં સ્ટેડિયમમાં હાલ આ મેચ ચાલી રહી છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું. આજની આ મેચમાં બંન્ને ટીમ મેદાનમાં જીતવા માટે ઉતરશે. ઝહીર ખાનની કેપ્ટનીમાં આજે દિલ્હી ડેરડેવિલ્સની માટે જીતવું જરૂરી બન્યું છે.

UPDATE :
- આઇપીએલ-10માં દિલ્હી ડેરડેવિલ્સેએ પ્રથમ વિજય મેળવ્યો
- આઇપીએલ 10ની નવમી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સએ રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ 97 રને હરાવ્યું હતું.
- દિલ્હી ડેરડેવિલ્સેના 206 રનના ટાર્ગેટનો પીછો કરતા રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ 16 ઓવરમાં 108 રનમાં ઓલ આઉટ થઇ ગયા હતા.
- અશોક ડિન્ડા 7 રને આઉટ.
- એડમ ઝમ્પા 5 રનમાં આઉટ.
- રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 9 મી વિકેટ પડી.
- રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 8 મી વિકેટ પડી. ચહર 14 રને આઉટ.
- રજત ભાટીયા 16 રને આઉટ થયા.
- રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 7 વિકેટ પડી
- પુણેને મહેન્દ્રસિંહ ધોનીનાં રુપમાં 6 વિકેટ પડી.તે 11 રન બનાવીને આઉટ.
- બેન સ્ટોક્સ 2 રન બનાવીને આઉટ.
- રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 5 વિકેટ પડી.
- ડુ પ્લેસિસ 8 રને આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 4 વિકેટ પડી.
- રાહુલ ત્રિપાઠી 10 રને ક્રિસ મોરિસની ઓવરમાં શાહબાજ દ્વારા કેચ આઉટ.
- રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની 3 વિકેટ પડી.
- મયંક અગ્રવાલ 20 રને ઝહિર ખાનની ઓવરમાં ક્રિસ મોરિસને દ્વારા કેચ આઉટ.
- અજિંક્ય રહાણે 10 રન બનાવીમે આઉટ.
- રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની પ્રથમ વિકેટ પડી.
- દિલ્હી ડેરડેવિલ્સએ રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ જીતવા માટે 206 ટાર્ગેટ આપ્યો
- દિલ્હી તરફથી સંજુ સેમસને આઇપીએલ 10ની પ્રથમ સદી ફટકારતા 102 રન બનાવ્યા હતા.
- આઇપીએલ 10માં નવમા મુકાબલામાં રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ સામે દિલ્હી ડેરડેવિલ્સે 20 ઓવરમાં 4 વિકેટે 205 રન બનાવી લીધા હતા.
- કોરી એન્ડરસન (2) અને ક્રિસ મોરિસ (38) રને નોટ આઉટ.
- સંજુ સેમસન 102 રનમાં આઉટ.
- પુણેની ચોથી વિકેટ પડી.
- રિષભ પંત 31 રને રન આઉટ થયો હતો.
- પુણેની ત્રીજી વિકેટ પડી રિષભ પંતના રૂપમાં.
- સેમ બિલિંગ્સ 24 રને ઇમરાન તાહિરની ઓવરમાં બોલ્ડ આઉટ.
- પુણેની બીજી વિકેટ પડી સેમ બિલિંગ્સના રૂપમાં.
- આદિત્ય તારે 0 રને ચહરની ઓવરમાં ધોની દ્વારા કેચ આઉટ.
- રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સની પ્રથમ વિકેટ પડી.
- સ્ટીવ સ્મિથના સ્થાને અજિંક્ય રહાણેએ પુણે ટીમની કમાન સંભાળી હતી.
- રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
ટીમ :
દિલ્હી ડેરડેવિલ્સ:
આદિત્ય તારે, અમિત મિશ્રા, ઝહિર ખાન (કેપ્ટન), શાહબાજ નદીમ, સેમ બિલિંગ્સ, કરૂણ નાયર, રિષભ પંત, સંજુ સેમસન, કોરી એન્ડરસન, ક્રિસ મોરિસ, પેટ કમિન્સ
રાઇઝિંગ પુણે સુપર જોઇન્ટ્સ :
અજિંક્ય રહાણે, મહેન્દ્રસિંહ ધોની, ઇમરાન તાહિર, અશોક ડિન્ડા, ડુ પ્લેસિસ, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, બેન સ્ટોક્સ, રજત ભાટીયા, ચહર, એડમ ઝમ્પા
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
