IPL10- કેકેઆરએ દિલ્હીને 4 વિકેટથી હરાવ્યો!
આઇપીએલ 2017ની 18મો મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ દિલ્હી ડેરડેવિલ્સ લાઇવ અપડેટ્સ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 18મો મેચ છે. જે દિલ્હી ડેરડેવિલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાવાની છે. દિલ્હીના સ્ટેડિયમમાં હાલ આ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું.

Live :
- આઇપીએલ 10 18મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સના 169 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સએ 19.5 ઓવરમાં 6 વિકેટે 169 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
- નાથન કુલ્ટર નાઇન (1) અને મનિષ પાંડે (69) રને નોટઆઉટ.
- કેકેઆરની 6 મી વિકેટ પડી.ક્રિસ વોક્સ 3 રન બનાવીને આઉટ.
- કેકેઆરની 5 મી વિકેટ પડી.સૂર્યકુમાર યાદવ 7 રન બનાવીને આઉટ.
- યૂસફ પઠાણ 59 રને ક્રિસ મોરિસની ઓવરમાં તેનાજ દ્વારા કેચ આઉટ.
- કોલકાતા નાઇટ રાઇડર્સની ચોથી વિકેટ પડી.યૂસુફ પઠાણ 59 રને આઉટ
- કોલકાતા નાઇટ રાઇડર્સની ત્રીજી વિકેટ પડી. ગંભીર 14 રન બનાવીને આઉટ.
- કોલકાતા નાઇટ રાઇડર્સની બીજી વિકેટ પડી.રોબિન ઉથપ્પા 4 રન બનાવીને આઉટ.
- ગ્રાન્ડહોમ 1 રને ઝહિર ખાનની ઓવરમાં બિલિંગ્સને દ્વારા કેચ આઉટ થયો હતો.
- કેકેઆરને ગ્રાન્ડહોમ રૂપમાં પ્રથમ ફટકો લાગ્યો હતો.
- આઇપીએલ 10 18મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે.
- કોલકાતા તરફતી નાથન કુલ્ટરએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
- કલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ દિલ્હી ડેરડેવિલ્સએ 20 ઓવર 7 વિકેટ 168 રન બનાવ્યા હતા.
- દિલ્હી તરફથી સંજુ સેમસને સૌથી વધુ 39 જ્યારે રિષભ પંતે 38 રન બનાવ્યા હતા.
- પેટ કમિન્સ (3) અને મોહમ્મદ શમી (0 ) રને નોટ આઉટ.
- શ્રેયસ અય્યર 26 રને રન આઉટ થયા હતા.
- દિલ્હી ડેરડેવિલ્સની ત્રીજી વિકેટ પડી.
- સંજુ સેમસન 39 રને ઉમેશ યાદવની ઓવરમાં ઉથપ્પાને દ્વરા કેચ આઉટ.
- દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ પડી.
- બિલિંગ્સ નાથન નાથન કુલ્ટર નાઇલની ઓવરમાં 21 રને રોબિન ઉથપ્પાને દ્વરા કેચ આઉટ.
- દિલ્હી ડેરડેવિલ્સની સેમ બિલિંગ્સનાં રૂપમાં પ્રથમ વિકેટ પડી.
- દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
કોલકાતા નાઇટ રાઇડર્સ:
ગૌતમ ગંભીર, રોબિન ઉથપ્પા, ક્રિસ વોક્સ, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, નાથન કુલ્ટર નાઇલ,મનિષ પાંડે, યૂસુફ પઠાણ, સૂર્યકુમાર યાદવ, ગ્રાન્ડહોમ
દિલ્હી ડેરડેવિલ્સ:
સંજુ સેમસન, સેમ બિલિંગ્સ, કરૂણ નાયર, પેટ કમિન્સ, અમિત મિશ્રા, ઝહિર ખાન, શ્રેયસ અય્યર, રિષભ પંત, એન્જેલો મેથ્યૂસ, ક્રિસ મોરિસ, મોહમ્મદ શમી
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
