#KKRvsSRH: સનરાઇઝર્સ હૈદરાબાદે કેકેઆરને 48 રનથી હરાવ્યુ
સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 37મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 37મી મેચ છે, જે કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આ મેચ હાલ હૈદ્રાબાદનાં ખચાખચ ભરેલા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

LIVE :
- આઇપીએલ 10માં 37મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે કલકાત્તા નાઇટ રાઇડર્સને 48 રનથી હરાવ્યુ હતુ.
- સનરાઇઝર્સ હૈદરાબાદના 210 રનના ટાર્ગેટ નો પીછો કરતા કલકાત્તા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવી શકી હતી.
- ગ્રાન્ડહોમ 18 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં આઉટ થયો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સની 7મી વિકેટ પડી.
- શેલ્ડન જેક્સન 16 રને વનેશ્વર કુમારની ઓવરમાં રાશિદ ખાન દ્વારા કેચ આઉટ થયો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સની 6મી વિકેટ પડી.
- યૂસુફ પઠાણ 12 રને રાશિદ ખાનની ઓવરમાં સિદ્ધાર્થ કૌલને દ્વારા કેચ આઉટ થયો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સની 5મી વિકેટ પડી.
- રોબિન ઉથપ્પા 53 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં વોર્નર દ્વારા કેચ આઉટ થયો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સની ચાથી વિકેટ પડી.
- મનિષ પાંડે 39 રને ભૂવનેશ્વર કુમારની ઓવરમાં તેનાજ દ્વારા કેચ આઉટ થયો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સની ત્રીજી વિકેટ પડી.
- ગૌતમ ગંભીર 11 રને સિદ્ધાર્થ કૌલ ઓવરમાં રાશિદ ખાન દ્વારા કેચ આઉટ થયો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સની બીજી વિકેટ પડી.
- સુનીલ નારાયણ 1 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં વોર્નર દ્વારા કેચ આઉટ થયો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સે પ્રથમ વિકેટ સુનીલ નારાયણ નાં રૂપમાં ગુમાવી છે.
- મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે કલકાત્તા નાઇટ રાઇડર્સને જીતવા માટે 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- કલકાત્તા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવ્યા હતા.
- ડેવિડ વોર્નરે માત્ર 43 બોલમાં જ સદી ફટકારી હતી.
- વોર્નરે આ દરમિયાન 8 સિક્સર અને 10 ફોર ફટકારી હતી.
- સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નર સૌથી વધુ 126 રન બનાવ્યા હતા.
- કેન વિલિયમસન 40 રને રન ઓઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી.
- ડેવિડ વોર્નર 126 રને ક્રિસ વોક્સની ઓવરમાં ગંભીર દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી.
- શિખર ધવન 29 રને રન આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ વિકેટ શિખર ધવનનાં રૂપમાં ગુમાવી છે.
- કલકત્તા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.
- પોઇન્ટ ટેબલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ 14 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે.
- પોઇન્ટ ટેબલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 11 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
- બન્ને ટીમો વચ્ચે આ બીજી મેચ છે, છેલ્લી મેચમાં કલકાત્તાએ હૈદરાબાદને 17 રનથી હરાવ્યુ હતુ.
કોલકાતા નાઇટ રાઇડર્સ:
ગૌતમ ગંભીર (કેપ્ટન), સુનીલ નારાયણ, રોબિન ઉથપ્પા, નાથન કુલ્ટર નાઇલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, મનિષ પાંડે, શેલ્ડન જેક્સન, ગ્રાન્ડહોમ, ક્રિસ વોક્સ, યુસુફ પઠાણ
સનરાઇઝર્સ હૈદરાબાદ:
ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, કેન વિલિયમસન, હેનરિક્સ, યુવરાજ સિંહ, નમન ઓઝા, બિપુલ શર્મા, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન, સિદ્ધાર્થ કૌલ, મોહમ્મદ સિરાજ
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
