IPL 10: કિંગ્સ ઇલેવન પંજાબે બેંગ્લોરને 19 રનથી હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 43મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 43મી મેચ છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આ મેચ હાલ બેંગલોરના ખચાખચ ભરેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

UPDATE :
- કિંગ્સ ઇલેવન પંજાબ પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોચી ગયુ છે.
- આઇપીએલ 10ના 43મા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 19 રનથી હરાવ્યું હતું.
- કિંગ્સ ઇલેવન પંજાબના 139 રનેના ટાર્ગેટનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 19 ઓવરમાં 119 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરન તરફથી સૌથી વધુ મનદિપ સિંહે 46 રન બનાવ્યા હતા.
- પંજાબ તરફથી સંદીપ શર્મા અને અક્ષર પટેલે 3-3 વિકેટ લીધી હતી.
- સેમ્યુઅલ બદ્રી 8 રને અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 9મી વિકેટ પડી.
- પવન નેગી 21 રને અક્ષર પટેલની ઓવરમાં રિદ્ધિમાન સહા દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 8મી વિકેટ પડી.
- શ્રીનાથ અરવિંદ 4 રને ગ્લેન મેક્સવેલની ઓવરમાં lbw આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7મી વિકેટ પડી.
- મનદિપ સિંહ 46 રને ગ્લેન મેક્સવેલની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 6મી વિકેટ પડી.
- શેન વોટસન 3 રને અક્ષર પટેલની ઓવરમાં રિદ્ધિમાન સહા દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 5મી વિકેટ પડી.
- કેદાર જાધવ 6 રને મોહિત શર્માની ઓવરમાં અક્ષર પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથી વિકેટ પડી.
- એબી ડી વિલિયર્સ 10 રને સંદીપ શર્માની ઓવરમાં રિદ્ધિમાન સહા દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ત્રીજી વિકેટ પડી.
- વિરાટ કોહલી 6 રને સંદીપ શર્માની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજી વિકેટ પડી.
- ક્રિસ ગેલ 0 રને સંદીપ શર્માની ઓવરમાં માર્ટિન ગુપ્ટિલ દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ વિકેટ ક્રિસ ગેલનાં રૂપમાં ગુમાવી હતી.
- કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો..
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 7 વિકેેટે 138 રન બનાવ્યા હતા.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી અનિકેત ચૌધરી અને યુજવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી.
- મોહિત શર્મા 6 રને અનિકેત ચૌધરીની ઓવરમાં કેદાર જાધવ દ્વારા કેચ આઉટ થયો હતો.
- કિંગ્સ ઇલેવન પંજાબે 7મી વિકેટ પડી.
- રિદ્ધિમાન સહા 21 રને શેન વોટસની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- કિંગ્સ ઇલેવન પંજાબે 6મી વિકેટ પડી.
- ગ્લેન મેક્સવેલ 6 રને યુજવેન્દ્ર ચહલની ઓવરમાં સેમ્યુઅલ બદ્રી દ્વારા કેચ આઉટ થયો હતો.
- કિંગ્સ ઇલેવન પંજાબે 5મી વિકેટ પડી.
- મનન વોહરા 25 રને યુજવેન્દ્ર ચહલની ઓવરમાં ડી વિલિયર્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
- કિંગ્સ ઇલેવન પંજાબે ચોથી વિકેટ પડી.
- શોન માર્શ 20 રને પવન નેગીની ઓવરમાં મનદિપ સિંહ દ્વારા કેચ આઉટ થયો હતો.
- કિંગ્સ ઇલેવન પંજાબે ત્રીજી વિકેટ પડી.
- માર્ટિન ગુપ્ટિલ 9 રને શ્રીનાથ અરવિંદની ઓવરમાં આઉટ થયો હતો.
- કિંગ્સ ઇલેવન પંજાબે બીજી વિકેટ પડી.
- હાશિમ અમલા અનિકેત ચૌધરીની ઓવરમાં 1 રને કેદાર જાધવ દ્વારા કેચ આઉટ થયો હતો.
- કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ વિકેટ હાશિમ અમલા નાં રૂપમાં ગુમાવી હતી.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
કિંગ્સ ઇલેવન પંજાબ:
માર્ટિન ગુપ્ટિલ, હાશિમ અમલા, મનન વોહરા, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ (કેપ્ટન), રિદ્ધિમાન સહા, સંદીપ શર્મા, ટી.નટરાજન, અક્ષર પટેલ, મોહિત શર્મા, વરૂણ એરોન,
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર :
વિરાટ કોહલી (કેપ્ટન), ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સ, પવન નેગી, સેમ્યુઅલ બદ્રી, અનિકેત ચૌધરી, શ્રીનાથ અરવિંદ, યુજવેન્દ્ર ચહલ, મનદિપ સિંહ, શેન વોટસન, કેદાર જાધવ
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
