IPL 10: દિલ્હી ડેરડેવિલ્સે ગુજરાત લાયન્સને 2 વિકેટથી હરાવ્યુ
દિલ્હી ડેરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 50મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 50મી મેચ છે, જે દિલ્હી ડેરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે આ મેચ હાલ કાનપુરનાં ખચાખચ ભરેલા ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું

UPDATE:
- આઇપીએલ 10ના 50મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સસે ગુજરાત લાયન્સને 2 વિકેટથી હરાવ્યુ હતુ.
- ગુજરાત લાયન્સના 196 રનના ટાર્ગેટ પીછો કરતા દિલ્હી ડેરડેવિલ્સસે 19.4 ઓવરમાં 8 વિકેટે ગુમાવીને મેચ જીતી લીધા હતી.
- શ્રેયસ અય્યરે આ દરમિયાન 2 સિક્સર અને 15 ફોર ફટકારી હતી.
- દિલ્હી ડેરડેવિલ્સની તરફથી સૌથી વધુ શ્રેયસ અય્યર 96 રન બના્વ્યાં હતા.
- શ્રેયસ અય્યર 96 રને બાસિલ થમ્પીની ઓવરમા આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની 8મી વિકેટ પડી.
- પેટ કમિન્સ 24 રને જેમ્સ ફોકનરની ઓવરમાં ડ્વેન સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની 7મી વિકેટ પડી.
- કાર્લોસ બ્રેથવેઇટ 11 રને ધવલ કુલકર્ણીની ઓવરમાં બ્રેથવેઇટ દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની 6મી વિકેટ પડી.
- કોરી એન્ડરસન 6 રને રન આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની 5મી વિકેટ પડી.
- દિલ્હી ડેરડેવિલ્સની ચોથી વિકેટ પડી. સેમ્યુઅલ્સ 1 રને રન આઉટ.
- કરૂણ નાયર 30 રને જેમ્સ ફોકનરની ઓવરમાં ડ્વેન સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની ત્રીજી વિકેટ પડી.
- રિષભ પંત 4 રને રન આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ પડી.
- સંજુ સેમસન 10 રને પ્રદીપ સાંગવાનની ઓવરમાં આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સે પ્રથમ વિકેટ સંજુ સેમસનનાં રૂપમાં ગુમાવી છે.
- ગુજરાત લાયન્સે દિલ્હી ડેરડેવિલ્સને જીતવા માટે 196 રનનો ટાર્ગેટ આપ્યો છે.
- દિલ્હી ડેરડેવિલ્સ વિરૂદ્ધ ગુજરાત લાયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 195 રન બનાવ્યાં હતા.
- એરોન ફિન્ચે આ દરમિયાન 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી.
- ગુજરાત લાયન્સ તરફથી સૌથી વધુ એરોન ફિન્ચ 69 રન બનાવ્યાં હતા.
- જેમ્સ ફોકનર (14) અને રવિન્દ્ર જાડેજા (13) રને નોટ આઉટ.
- એરોન ફિન્ચ 69 રને મોહમ્મદ શમીની ઓવરમાં આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 5મી વિકેટ પડી.
- દિનેશ કાર્તિક 40 રને કાર્લોસ બ્રેથવેઇટની ઓવરમાં એન્ડરસન દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની ચોથી વિકેટ પડી.
- ઇશાન કિશન 34 રને અમિત મિશ્રાની ઓવરમાં ઝહીર ખાન દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની ત્રીજી વિકેટ પડી.
- સુરેશ રૈના 6 રને પેટ કમિન્સની ઓવરમાં આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની બીજી વિકેટ પડી.
- ડ્વેન સ્મિથ 8 રને રન આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સે પ્રથમ વિકેટ ડ્વેન સ્મિથના રૂપમાં ગુમાવી છે.
- દિલ્હી ડેરડેવિલ્સ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગુજરાત લાયન્સ:
ડ્વેન સ્મિથ, સુરેશ રૈના (કેપ્ટન), ઇશાન કિશન, એરોન ફિન્ચ, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, જેમ્સ ફોકનર, બાસિલ થમ્પી, અંકિત સોની, પ્રદીપ સાંગવાન, ધવલ કુલકર્ણી
દિલ્હી ડેરડેવિલ્સ:
કરૂણ નાયર (કેપ્ટન), સંજુ સેમસન, રિષભ પંત,શ્રેયસ અય્યર, કોરી એન્ડરસન,માર્લોન સેમ્યુઅલ્સ, પેટ કમિન્સ, અમિત મિશ્રા, મોહમ્મદ શમી, કાર્લોસ બ્રેથવેઇટ, ઝહીર ખાન
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
