DD vs RCB: કોહલીની જીત, બેંગ્લોર 10 રનથી મેચ જીત્યું
આઇપીએલ 10ની 56મી મેચ દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઇ હતી.
આઇપીએલ 10ની આ અંતિમ લીગ મેચ હતી. જો કે, આઇપીએલ પ્લેઓફની ચાર ટીમો નક્કી થઇ ચૂકી છે એટલે આ મેચની હાર-જીતથી આઇપીએલના મુકાબલામાં કોઇ ફરક પડવાનો નથી. દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચમાં કપ્તાન કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીત થઇ હતી.

- દિલ્હી ડેરડેવિલ્સની ટીમે 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા.
- દિલ્હી ડેરડેવિલ્સના ઝહીર ખાન(1) નોટ આઉટ
- દિલ્હીની 10મી વિકેટ નદીમ(2)ના રૂપમાં પડી, આ વિકેટ પણ પવન નેગીએ લીધી.
- દિલ્હીની 9મી વિકેટ મોહમ્મદ શમી(21)ના રૂપમાં પડી, આ વિકેટ પણ પવન નેગીએ લીધી.
- દિલ્હીની 8મી વિકેટ અમિત મિશ્રા(7)ના રૂપમા ંપડી, આ વિકેટ પવન નેગીએ લીધી.
- દિલ્હીની 7મી વિકેટ ઋષભ(45)ના રૂપમાં પડી, આ સાથે જ હર્ષલે ત્રીજી વિકેટ લીધી.
- દિલ્હીની 6ઠ્ઠી વિકેટ, પેટ કમિન્સ 7 રન બનાવીને આઉટ, આ વિકેટ પણ ટ્રેવિસે લીધી.
- દિલ્હીની ટીમને પાંચમો ફટકો એન્ડરસન(3)ના રૂપમાં પડ્યો, આ વિકેટ ટ્રેવિસે લીધી.
- દિલ્હીને ચોથો ફટકો માર્લન(0)ના રૂપમાં પડ્યો, આ વિકેટ પણ હર્ષલ પટેલે લીધી.
- દિલ્હીની ત્રીજી વિકેટ શ્રેયસ નાયર(32)ના રૂપમાં પડી, આ વિકેટ હર્ષલ પટેલે લીધી.
- દિલ્હીની બીજી વિકેટ, કરુણ નાયર(26) આઉટ. આ વિકેટ શેન વોટસને લીધી.
- દિલ્હીની પહેલી વિકેટ, સંજૂ સેમસન(0) આઉટ. આ વિકેટ આવેશ ખાને લીધી.
- દિલ્હીનો પહેલો રન થાય એ પહેલા જ વિકેટ પડી.
- દિલ્હી ડેરડેવિલ્સને મળ્યો 162 રનનો લક્ષ્યાંક.
- આરસીબીએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા.
- આરસીબીના શેન વોટસન(4) અને પવન નેગી(13) નોટ આઉટ.
- આરસીબીની 6ઠ્ઠી વિકેટ સચિન(12)ની રૂપમાં પડી, આ વિકેટ પેટ કમિન્સે લીધી.
- આરસીબીની 5મી વિકેટ, કેદાર જાધવ(12) રનઆઉટ. કેદારને પેટ કેમિન્સે રન આઉટ કર્યા.
- આરસીબીની 4થી વિકેટ, કપ્તાન વિરાટ કોહલી(58) આઉટ, આ વિકેટ ઝહીર ખાને લીધી.
- આરસીબીની 3જી વિકેટ, ટ્રેવિસ હેડ(2) રન આઉટ, શ્રેયસ ઐયરે કર્યા રન આઉટ.
- કોહલીએ અર્ધ-સદી ફટકારી, 39 બોલમાં 50 રન પૂરા કર્યા
- આરસીબીની મળ્યો બીજો ઝાટકો, ક્રિસ ગેલ(48) આઉટ, આ વિકેટ નદીમે લીધી.
- આરસીબીને પહેલો ઝાટકો, વિષ્ણુ વિનોદ(3) આઉટ, આ વિકેટ પેટ કમિન્સે લીધી.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ટીમોઃ
દિલ્હી ડેરડેવિલ્સ - સંજૂ સેમસન, કરણ નાયર, શ્રેયસ ઐયર, ઋષભ પંત(વિકેટ કીપર), માર્લન સેમ્યુલસ, કોરી એંડરસન, પેટ કમિન્સ, અમિત મિશ્રા, મોહમ્મદ શામી, શાહબાજ નદીમ, ઝહીર ખાન(કપ્તાન)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ક્રિસ ગેલ, વિરાટ કોહલી(કપ્તાન), વિષ્ણુ વિનોદ, ટ્રેવિસ હેડ, કેદાર જાધવ(વિકેટ કીપર), શેન વોટસન, સચિન બેબી, પવન નેગી, હર્ષલ પટેલ, આવેશ ખાન, યજ્વેન્દ્ર ચહલ
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
