IPL 10: દિલ્હી ડેરડેવિલ્સે પુણે સુપરજાઇન્ટસને 7 રનથી હરાવ્યુ!
દિલ્હી ડેરડેવિલ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 52મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 52મી મેચ છે, જે દિલ્હી ડેરડેવિલ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ દિલ્હીના ખચાખચ ભરેલા ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

UPDATE:
- આઇપીએલ 10ના 52મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સે રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 7 રનથી હરાવ્યુ હતુ.
- દિલ્હી ડેરડેવિલ્સના 169 રનના ટાર્ગેટનો પીછો કરતા રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવી શક્યાં હતા.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 8 મી વિકેટ પડી.
- મનોજ તિવારી 60 રને પેટ કમિન્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 7 મી વિકેટ પડી.
- ક્રિશ્ચિયન 3 રને મોહમ્મદ શમીની ઓવરમાં Lbw આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 6 મી વિકેટ પડી.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 5 મી વિકેટ પડી. મહેન્દ્રસિંઘ ધોની 5 રને રન આઉટ થયો હતો.
- બેન સ્ટોક્સ 33 રને મોહમ્મદ શમીની ઓવરમાં કોરી એન્ડરસન દ્વરા કેચ આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે ચોથી વિકેટ પડી.
- સ્ટીવ સ્મિથ 38 રને શાહબાજ નદીમની ઓવરમાં LBW આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે ત્રીજી વિકેટ પડી.
- રાહુલ ત્રિપાઠી 7 રને ઝહિર ખાનની ઓવરમાં રિષભ પંત દ્વરા કેચ આઉટ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે બીજી વિકેટ પડી.
- અજિંક્ય રહાણે 0 ઝહિર ખાનની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે પ્રથમ વિકેટ અજિંક્ય રહાણેનાં રૂપમાં ગુમાવી હતી.
- દિલ્હી ડેરડેવિલ્સે રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 168 રન બનાવ્યા હતા.
- મોહમ્મદ શમી 2 રને બેન સ્ટોક્સની ઓવરમાં બેન સ્ટોક્સ દ્વરા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની 8મી વિકેટ પડી.
- કરૂણ નાયર 64 રને બેન સ્ટોક્સની ઓવરમાં જયદેવ ઉનડકટ દ્વરા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની 7મી વિકેટ પડી.
- પેટ કમિન્સ 11 રને બેન સ્ટોક્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની 6મી વિકેટ પડી.
- કોરી એન્ડરસન 3 રને વોશિંગ્ટન સુંદરની ઓવરમાં આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની 5મી વિકેટ પડી.
- માર્લોન સેમ્યુઅલ્સ 27 રને ક્રિશ્ચિયનની ઓવરમાં ધોની દ્વરા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની ચોથી વિકેટ પડી.
- રિષભ પંત 36 રને એડમ ઝમ્પાની ઓવરમાં ક્રિશ્ચિયન દ્વરા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની ત્રીજી વિકેટ પડી.
- શ્રેયસ અય્યર 3 રને જયદેવ ઉનડકટની ઓવરમાં ધોની દ્વરા કેચ આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ પડી.
- સંજુ સેમસન 2 રને રન આઉટ થયો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સે પ્રથમ વિકેટ સંજુ સેમસનનાં રૂપમાં ગુમાવી હતી.
- દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ:
અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મહેન્દ્રસિંઘ ધોની (વિકેટ કીપર), બેન સ્ટોક્સ, મનોજ તિવારી, ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, એડમ ઝમ્પા
દિલ્હી ડેરડેવિલ્સ:
સંજુ સેમસન, કરૂણ નાયર, રિષભ પંત, શ્રેયસ અય્યર(વિકેટ કીપર), માર્લોન સેમ્યુઅલ્સ, કોરી એન્ડરસન, શાહબાજ નદીમ, પેટ કમિન્સ, અમિત મિશ્રા, ઝહિર ખાન, મોહમ્મદ શમી,
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
