RCB vs KKR: બેંગ્લોરની કારમી હાર, 49 રન અને ઓલ આઉટ
કલકત્તા ખાતે રવિવારે રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી.
આઇપીએલ 10 માં રવિવારના રોજ 27મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઇ હતી. વિરાટ કોહલી ની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા ગૌતમ ગંભીરની કપ્તાનીમાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ કલકત્તાના ઇડન ગાર્ડનના મેદાન પર ઉતર્યા હતા. બંન્ને ટીમો મજબૂત હોવા છતાં આજની મેચમાં ખાસ કમાલ દેખાડી શકી નહીં.
કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 19.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા, તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 9.4 ઓવરમાં માત્ર 49 રનજ બનાવી શકી.

- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 9.4 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મળ્યો હતો 132 રનનો લક્ષ્યાંક.
- શ્રીનાથ અરવિંદ(5) નોટ આઉટ.
- બેંગ્લોરની10મી વિકેટ પણ ગ્રાન્ડહોમે લીધી, ચહલ 0 રન પર આઉટ.
- બેંગ્લોરની 9મી વિકેટ મિલ્સ(2)ના રૂપમાં પડી, ગ્રાન્ડહોમે આ વિકેટ લીધી.
- બેંગ્લોરની 8મી વિકેટ, સેમ્યુઅલ બદ્રી(0)ને ક્રિસ વોક્સે સ્ટંપ આઉટ કર્યા.
- બેંગ્લોરની 7મી વિકેટ પવન નેગી(2)ના રૂપમાં પડી, પવનને ગ્રાન્ડહોમને સ્ટંપ આઉટ કર્યા.
- બેંગ્લોરની છઠ્ઠી વિકેટ, સ્ટુઅર્ટ બિન્ની(8)ને ક્રિસ વોક્સએ આઉટ કર્યા.
- બેંગ્લોરની પાંચમી વિકેટ, ક્રિસ ગેલ(7) પણ આઉટ. આ વિકેટ પણ નાથને લીધી.
- બેંગ્લોરને ચોથો ફટકો કેદાર જાધવ(9)ના રૂપમાં પડ્યો, આ વિકેટ નાથને લીધી.
- બેંગ્લોરને ત્રીજો ઝાટકો મળ્યો એબી ડેવિલિયર્સ(8)ના રૂપમાં, આ વિકેટ નાથને લીધી.
- બેંગ્લોરની બીજી વિકેટ ગઇ મનદીપ સિંહ(1)ના રૂપમાં, ઉમેશ યાદવે લીધી વિકેટ.
- બેંગ્લોરના કપ્તાન વિરાટ કોહલી 0 રને જ આઉટ, નાથને લીધી વિકેટ.
- કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 19.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા.
- 20 ઓવર પૂરી થતાં પહેલાં જ કલકત્તાની ટીમ ઓલ આઉટ.
- 10મી વિકેટ કુલદીપ યાદવ(4)ના રૂપમાં પડી, શ્રીનાથ અરવિંદે આ વિકેટ લીધી.
- કલકત્તાની 9મી વિકેટ, સૂર્યકુમાર યાદવ 15 રન બનાવી આઉટ. આ વિકેટ પણ પવન નેગીએ લીધી.
- કલકત્તાની 8મી વિકેટ નાથન(2)ના રૂપમાં પડી, પવન નેગીએ આ વિકેટ લીધી.
- કલકત્તાની 7મી વિકેટ, ક્રિસ વોક્સ 18 રન બનાવીને આઉટ. મિલ્સે આ વિકેટ લીધી.
- કલકત્તાને છઠ્ઠો ઝાટકો ગ્રાન્ડહૉમ(0)ના રૂપમાં મળ્યો, આ વિકેટ પણ ચહલે લીધી.
- કલકત્તાની પાંચમી વિકેટ, મનીષ પાંડે(15) પણ આઉટ. ચહલે આ વિકેટ લીધી.
- કલકત્તાની ચોથી વિકેટ યુસુફ પઠાણ(8)ના રૂપમાં પડી. યુસુફને કેદારે સ્ટંપ આઉટ કર્યા.
- કલકત્તાને ત્રીજો ફટકો રોબિન ઉથપ્પા(11)ના રૂપમાં પડ્યો, બદ્રીએ આ વિકેટ લીધી.
- કલકત્તાની બીજી વિકેટ, સુનીલ નરેન(34) પણ આઉટ, બિન્નીએ આ વિકેટ લીધી.
- કલકત્તાની પહેલી વિકેટ કપ્તાન ગૌતમ ગંભીર(14)ના રૂપમાં પડી, મિલ્સે આ વિકેટ લીધી.
- કલકત્તાની ટીમે કરી ધમાકેદાર શરૂઆત, 2 ઓવરમાં 25 રન.
- બેંગ્લોરના કપ્તાન વિરાટ કોહલીએ ટૉસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
ટીમ:
કેકેઆર - ગૌતમ ગંભીર(કપ્તાન), સુનીલ નરેન, રૉબિન ઉથપ્પા(વિકેટ કીપર), મનીષ પાંડે, યૂસુફ પઠાણ, સૂર્યકુમાર યાદવ, ક્રિસ વોક્સ, કોલિન ડી ગ્રાન્ડહૉમ, નાથન કોલ્ટર-નાઇલ, ઉમેશ યાદવ, કપલદીપ યાદવ
આરસીબી - ક્રિસ ગેલ, વિરાટ કોહલી(કપ્તાન), એબી ડિવિલિયર્સ, કેદાર જાધવ, મનદીપ સિંહ, સ્ટુઅર્ટ બિન્ની, પવન નેગી, ટાઇમલ મિલ્સ, શ્રીનાથ અરવિંદ, સૈમુઅલ બદ્રી, યજ્વેન્દ્ર ચહલ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
