Highlights: પંજાબની શાનદાર શરૂઆત,પરંતુ બાજી મારી KKRએ
કોલકાતા ખાતે રમાયેલી કેકેઆર વિ. કિંગ્સ ઇલેવન પંજાબની મેચની હાઇલાઇટ્સ વાંચો અહીં..
કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ ની મેચમાં કેકેઆરની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પંજાબની ટીમ દ્વારા દાવની શરૂઆત સારી કરવામાં આવી હતી. મેચની શરૂઆતમાં જ મનન વોરા તથા હાસીમ અમલાએ 53 રનની ભાગીદારી નોંધાવી હતી.

- સિઝનની પ્રથમ મેચ રમી રહેલા કેકેઆરના ઉમેશ યાદવે શાનદાર પ્રદર્શન કરતાં એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે આ મેચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી.
- પંજાબના કેપ્ટન મેક્સવેલ પણ ઉમેશ યાદવના બોલ પર આઉટ થયા હતા.
- સારી શરૂઆત છતાં પણ કેકેઆરની ટીમ પંજાબને 170/9 જેટલા સામાન્ય સ્કોર પર રોકવામાં સફળ રહી.
- આ સરળ લક્ષ્યાંકનો પીછો કરતાં કેકેઆરના સુનીલ નારાયણ અને ગૌતમ ગંભીરે દાવની શરૂઆત કરી હતી.
- ક્રિસ લિનની ગેરહાજરીમાં સુનીલ નારાયણે દાંવની શરૂઆત કરી આશ્ચર્ય સર્જ્યું હતું.
- સુનીલ નારાયણે માત્ર 18 બોલમાં 37 રન ફટકારી શાનદાર શરૂઆત કરી હતી.
- કેકેઆરની જીતમાં કપ્તાન ગૌતમ ગંભીરે 72 રન ફટકારી મહત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો છે.
- તો સામે કપ્તાન ગૌતમ ગંભીરે આ મેચમાં આઇપીએલ સિઝનની 33મી અડધી સદી પૂર્ણ કરી ડેવિડ વોર્નરના રેકોર્ડની બરાબરી કરી હતી.
- આ સાથે જ તેમણે આઇપીએલ સિઝન-17માં સૌથી વધુ રન ફટકારી ઓરેન્જ કેપ પણ મેળવી હતી.
- કોલકાતાની જીતમાં મનીષ પાંડેનું યોગદાન પણ મહત્વપૂર્ણ છે. તેમણે છગ્ગો ફટકારી 3 ઓવર પહેલાં જ મેચ સમાપ્ત કરી હતી.
- પરફેક્ટ કેચ ઓફ ધ મેચનો એવોર્ડ - મનીષ પાંડે
- મેક્સિમમ 6s એવોર્ડ - સુનીલ નારાયણ
- સ્ટાયલિશ પ્લેયર એવોર્ડ - ગૌતમ ગંભીર
- મેન ઓફ ધ મેચ - સુનીલ નારાયણ
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
