INDvSL: ભારતે શ્રીલંકાને ઇનિંગ તથા 171 રનથી આપી માત
ભારત વિ. શ્રીલંકા: 3જી ટેસ્ટ મેચ, 3જો દિવસ. તમામ સ્કોર અપડેટ્સ વાંચો અહીં.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની 3જી ટેસ્ટની છેલ્લી મેચ સોમવારે પલ્લેકલ ખાતે રમાઇ હતી. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે આ મેચ તથા ઇનિંગમાં 171 રનથી વિજય મેળવ્યો હતો. ભારતના શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં સદી ફટકારી હતી. આ પહેલીવાર ભારતીય ટીમ વિદેશમાં કોઇ ટેસ્ટ સીરિઝ પર 3-0થી કબજો કરવામાં સફળ રહી છે. કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમે પહેલી મેચ 304 રનના અંતર સાથે તથા બીજી મેચ 53 અને ઇનિંગથી જીતી હતી.

સ્કોર અપડેટ્સ:
- ભારતને શ્રીલંકાને ઇનિંગ અને 171 રનથી માત આપી
- શ્રીલંકાની 10મી વિકેટ, અશ્વિને કુમારાને કર્યા બોલ્ડ
- 168ના સ્કોર પર શ્રીલંકાની 9મી વિકેટ, ઉમેશે ડિક્વેલાને આઉટ કર્યા
- 166ના સ્કોર પર શ્રીલંકાની 8મી વિકેટ, શમીએ સંદાકનને કર્યા આઉટ
- 138ના સ્કોર પર શ્રીલંકાની 7મી વિકેટ
- 118ના સ્કોર પર શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ, મેથ્યૂઝ આઉટ, આ વિકેટ અશ્વિને લીધી
- 104ના સ્કોર પર જ અડધી શ્રીંલકાની ટીમ પેવેલિયન પરત, કુલદીપે ચાંડીમલને કર્યા આઉટ
- લંચ સુધીમાં શ્રીલંકાનો સ્કોર હતો 82/4
- 39ના સ્કોર પર શ્રીલંકાની 4થી વિકેટ, 12 રન બનાવી મેંડિસ આઉટ, શમીની 2જી વિકેટ
- 34ના સ્કોર પર શ્રીલંકાની 3જી વિકેટ, માત્ર 1 રન બનાવી પુષ્પકુમારા આઉટ, આ વિકેટ શમીએ લીધી
- ક્રિઝ પર દિમુથ(12) અને મલિંદા(0), બીજા દિવસને અંતે શ્રીલંકાનો સ્કોર હતો 19/1
ભારતીય ટીમ(પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મહમ્મદ શમી
શ્રીલંકા ટીમ(પ્લેઇંગ ઇલેવન): દિમૂથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, ધનંજય ડીસિલ્વા, દિનેશ ચાંડીમલ(કપ્તાન), એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિક્વેલા(વિકેટ કીપર), રંગના હેરાથ, દિલરુવાન પરેરા, મલિંડા પુષ્પાકુમારા, નુવાન પ્રદીપ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
