ભારતે બેંગલુરુ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 75 રનથી પછાડ્યું
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ.
બેંગ્લોરમાં બીજી ટેસ્ટ માં ઓસ્ટ્રેલિયા પર ભારતે 75 રનથી વિજય મેળવ્યો છે. ભારતે બીજી ઇનિંગમાં 188 રન બનાવ્યા, મહેમાન ટીમના બધા ખેલાડીઓ 112 રનમાં આઉટ થયા હતા. ભારત તરફથી આ મેચમાં અશ્વિને 8 વિકેટ લીધી અને જાડેજાએ 7 વિકેટ ઝડપી હતી.

- આજની જીત સાથે ટીમ ઈન્ડિયાએ ચાર મેચોની સિરીઝને 1-1 થી સમાન કરીને શ્રેણીમાં બરાબરી કરી લીધી છે.
- ઓસ્ટ્રેલિયાને ચોથી ઇનિંગમાં મેચ જીતવા માટે 188 રનની જરૂર હતી.
- અશ્વિન ની સ્પિન બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ટકી શક્યા નહોતા અને માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.
- એના પછી મહેમાન ટીમના શોન માર્શના 66 અને મેટ શૉના 60 રનના દમ પર પ્રથમ ઇનિંગમાં 276 રન બનાવીને કુલ 87 રનથી આગળ નીકળી ગયા હતા.
- ભારતે પોતાની બીજી ઇનિંગમાં ચેતેશ્વર પુજારા (92) અને અજિંક્ય રહાણે(52) એ મળીને પાંચમી વિકેટ માટે 118 રનની ભાગીદારી કરી હતી. આ સિવાય લોકેશ રાહુલના 51 રનના દમ પર ભારતે બીજી ઇનિંગમાં 274 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
- રાહુલે પથમ ઇનિંગમાં પણ 90 રન બનાવ્યા હતા.
- બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ 24 રન હૈંડ્સકૉમ્બ એ બવાવ્યા.
- ચોથા દિવસની શરૂઆત ભારત માટે સારી ન હતી.
- પુજારા 92 રનમાં આઉટ થયા બાદ જે રીતે 8 રનમાં 4 વિકેટ પડી, તે જોતં ભારતના હાથમાંથી મેચ સરી જતી લાગી. પરંતુ અશ્વિનના પ્રદર્શનથી ભારતે મેચમાં જાણે વાપસી કરી. અને 75 રનથી મેચમાં જીત મેળવી.
- આ સાથે જ અશ્વિને ભારતમાં સૌથી વધારે 200 વિકેટ પોતાના નામે કરી.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
