INDW vs BANW: વનડે સીરિજમાં ભારતે ટોસ જીતીને બોલિગ કરવાનો નિર્ણય કર્યો, જાણો પ્લેઇગ 11
ભારત અને બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિજની આજથી શરુઆત થઇ ચૂકી છે. જે ઢાંકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિગ કરવાનો નિર્ણય લીધો છે.

આ પહેલા બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી 20 સીરિજ થઇ હતી. જેમા બાંગ્લાદેશે અંતિમ મુકાબલામાં જીતીને ભારતના હાથમાં ક્લીનસ્વીપ કરવાથી પોતાને બચાવી હતી.
ટીમ ઇન્ડિયા સારા ફોર્મમાં છે. તેમણે ટી20 સીરીજની શરુઆત બંને ટીમોએ ટી 20 મુકાબલા જીત્યા હતા. અંતિમ મુકાબલો હારી રતી. અને હવે તે વનડે સીરિજની શરુઆત પણ તે જ રીતે કરવા માગે છે. જો કે, સવારે વરસાદ પડાત આઉટફિલ્ડ પાણી ભરાયા હતા.
ભારતીય ટીમ સ્મૃતિ મંધાના, પ્રિયા પુનિયા, જેમિમા રેડ્રિગ્સ, હરમનપ્રિત કૌર, (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (કિપર), દિપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પુજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, વરેડ્ડી અનુષા
બાંગ્લાદેશની ટીમ: શર્મિદા ખાતુન, શર્મન અખ્તર, ફરગાન હક, નિગાર સુલ્તાના પિકેટ કિપર/કેપ્ટન), શોર્ના અખ્તર, નાહિદા અખ્તર, રિતુ મોની, ફાતિમા ખાતુન, રબેલ ખાન, મારુકા અખ્તર સુલ્તાનાના ખાતુન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
