IND vs SL : ફાઈનલમાં વરસાદની કેટલી સંભાવના? કેવી રહેશે પિચ?
એશિયા કપની ફાઈનલ માટે ભારત અને શ્રીલંકાની ટીમે કમર કસી લીધી છે. કાલે બન્ને ટીમો ટાઈટલ માટે મેદાને પડશે ત્યારે ફરીથી વરસાદ વિલન ન બને તેવી ક્રિકેટ ફેન્સ પ્રાથના કરી રહ્યા છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. છેલ્લી મેચમાં પણ બંને ટીમો અહીં ટકરાઈ હતી અને ઈન્ડિયાએ જીત મેળવી હતી. આ મેચ સુપર ફોર મુકાબલો હતો.

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ટીમે ઘણા ખેલાડીઓને આરામ આપ્યો હતો અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકા સામેની મેચમાં પોતાના તમામ મોટા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતારશે. અહીં બન્ને ટીમો વચ્ચે ધમાકેદાર મુકાબલાની સંભાવના છે. શ્રીલંકા પાકિસ્તાનને હરાવીને આવ્યુ છે તેનો પણ તેને ફાયદો મળશે.
બીજી તરફ પીચની વાત કરીએ તો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમની પીચ બેટિંગ ટીમને સપોર્ટ કરી શકે છે. ત્યારબાદ બેટિંગ કરવી મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં સ્પિનરોને પિચથી મદદ મળે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન પિચ આ પ્રકારનું વર્તન કરી શકે છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.
બીજી તરફ હવામાનની વાત કરીએ વરસાદ પીછો છોડે તેવી સંભાવના ઓછી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન પણ વરસાદ જોવા મળી શકે છે. સાંજે વરસાદની પચાસ ટકા શક્યતા રહેશે. શરૂઆતમાં થોડો વરસાદ પડી શકે છે પરંતુ સાંજે વરસાદની શક્યતા વધુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
