IND vs PAK : આજના મુકાબલામાં ટોસ કોણ જીત્યુ? જાણો ભારત-પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

India vs Pakistan Live Cricket Score : ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલો હંમેશા ફેન્સના દિલોની ધડકન તેજ કરી દે છે.

India vs Pakistan Live Cricket Score

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પાંચમા મેચ માટે રોહિત શર્માની ભારતીય ટીમ અને મોહમ્મદ રિઝવાનની પાકિસ્તાની ટીમ પૂરી રીતે તૈયાર છે. આ હાઈપ્રોફાઈલ મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારત અને પાકિસ્તાન બન્ને માટે આ મુકાબલો મહત્વનો છે. એક તરફ પાકિસ્તાને ટુનાર્મેન્ટમાં ટકી રહેવા માટે આ મુકાબલો જીતવો જરૂરી છે તો બીજી તરફ ભારત તેના અજેય રેકોર્ડને બરકરાર રાખવા માટે કોઈપણ સંજોગે જીતના ઈરાદા સાથે મેદાને ઉતરશે.

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ

પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: ઈમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, અબરાર અહેમદ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X