IND vs NZ Record : ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં બની શકે છે 10 મોટા રેકોર્ડ, કોહલી રચી શકે છે ઇતિહાસ
IND vs NZ Record : ભારત અને ન્યૂઝીલેન્ડ રવિવારે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ગ્રુપ Aની ફાઈનલ મેચમાં ટકરાશે.
આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં જીત સેમીફાઈનલ પહેલાં ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી શકે છે. મેચ દરમિયાન ઘણા રેકોર્ડ તૂટવાની શક્યતા છે અને વિરાટ કોહલી ઈતિહાસ રચી શકે છે.

વિરાટ કોહલી માટે ઐતિહાસિક મુકાબલો
- 300મી ODI મેચ : વિરાટ કોહલી તેની 300મી વનડે રમશે.
- ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન : કોહલીને ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવા 52 રનની જરૂર છે.
- ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે સૌથી વધુ રન : 106 રન સાથે કોહલી આ રેકોર્ડ તોડી શકે છે.
- ન્યૂઝીલેન્ડ સામે 3000 આંતરરાષ્ટ્રીય રન : માત્ર 85 રન જરૂરી છે.
અન્ય મોટા રેકોર્ડ જે બની શકે છે
- કે.એલ. રાહુલ: 3,000 ODI રન પૂરા કરવા માટે 56 રન જરૂર.
- રોહિત શર્મા: ન્યૂઝીલેન્ડ સામે 1000 ODI રન માટે 18 રન જરૂર.
- શ્રેયસ અય્યર: ન્યૂઝીલેન્ડ સામે 500 ODI રન માટે 16 રન જરૂર.
- કેન વિલિયમસન: ભારત સામે 2,500 આંતરરાષ્ટ્રીય રન માટે 63 રન જરૂરી.
જણાવી દઈએ કે, આ પહેલા બે મુકાબલા જીતીને ભારતે પહેલા જ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
More From
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
