IND vs ENG: છેલ્લી મેચમાં ભારતની ધમાકેદાર જીત, સિરીઝ પર 3-2થી કર્યો કબ્જો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી 20 શ્રેણીની છેલ્લી મેચ મોટેરાના મેદાન પર રમઇ હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટી -20 સિરીઝમાં બંને ટીમો 2-2 મેચ જીતીને બરાબરી પર હતા. સિરીઝનીની છેલ્લી મેચ તે જ પિચ પર રમાઇ હતી,
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી 20 શ્રેણીની છેલ્લી મેચ મોટેરાના મેદાન પર રમઇ હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટી -20 સિરીઝમાં બંને ટીમો 2-2 મેચ જીતીને બરાબરી પર હતા. સિરીઝનીની છેલ્લી મેચ તે જ પિચ પર રમાઇ હતી, જેના પર સિરીઝની બીજી ટી -20 મેચ રમવામાં આવી હતી, જે દરમિયાન પિચ ધીમી દેખાઈ રહી છે અને બોલિંગ બેટ પર ઝડપથી આવી રહી નથી.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતેની ઇંગ્લેન્ડ સામેની નિર્ણાયક મેચ ભારતે 36 રનથી જીત મેળવી લીધી છે. આ સાથે ટીમે પાંચ મેચની ટી 20 શ્રેણી 3-2થી કબજે કરી હતી. ટીમે ઇંગ્લેન્ડને 225 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમ 188 રન જ બનાવી શકી હતી.
આ પણ વાંચો: IND vs ENG: ફાઇનલમાં મોર્ગને જીત્યો ટોસ, ભારતને બેટીંગ કરવા આપ્યું આમંત્રણ
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
