IND vs AUS : કોહલી-કેએલ રાહુલની 165 રનની શાનદાર ભાગીદારીએ ભારતને હારમાંથી ઉગાર્યુ, ભારતની 6 વિકેટે શાનદાર જીત
ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમે પહેલા વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. પહેલા મુકાબલામાં જ ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમને હરાવીને ભારતે વર્લ્ડ કપ પર દાવેદારી મજબુત કરી છે.
પહેલા બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયા ભારતીય બોલરો સામે પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ભારતીય સ્પીનરોના શાનદાર પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયા માત્ર 199 રનમાં ઓલ આઉટ થઈને પેલેવિયન પરત ફરી.

ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા રવિન્દ્ર જાડેજાએ ત્રણ, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 2-2 અને મોહમ્મદ સિરાઝ, હાર્દિક પંડ્યા અને આર અશ્વિને એક-એક વિકેટ પોતાના નામે કરી.
બીજી ઈનિંગ્સમાં રન ચેંજ માટે ઉતરેલી ટીમ ઈન્ડિયા એક સમયે લાગતુ હતું કે પત્તાના મહેલની જેમ વિખરાઈ જશે. માત્ર 2 રનના ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર વાપસી કરાવી અને ટીમને જીત સુધી પહોંચાડી.
ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર 85 અને કેએલ રાહુલે 97 રનની ઈનિંગ્સ રમી. આ સિવાય હાર્દિક પંડ્યાએ 11 રન બનાવ્યા. આમ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત સાથે શરૂઆત કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
