Ind vs aus schedule : ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝનું શિડ્યુલ જાહેર, જાણો વિગતે
Ind vs aus schedule : ભારતીય ક્રિકેટ ટીમ 2025 માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ પ્રવાસ માટેનો સંપુર્ણ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીટ ટીમ 3 વનડે અને 5 T20 મુકાબલા રમશે. આ સિરીઝ માટે BCCI અને Cricket Australia દ્વારા શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લે જાન્યુઆરીમાં ટેસ્ટ શ્રેણી રમાઈ હતી, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગઈ હતી. આ હાર પછી ભારતીય ટીમના પ્રદર્શન અને નેતૃત્વ પર અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા માટે આ નવી તક રહેશે.
આ શ્રેણી સંપૂર્ણપણે સફેદ બોલની ક્રિકેટ પર આધારિત હશે, જેમાં ટેસ્ટ મેચનો સમાવેશ કરવામાં આવ્યો નથી. શ્રેણી અંતર્ગત કુલ 8 મેચો રમાશે, જેમાં 3 વનડે અને 5 T20 મેચો શામેલ છે.
આ શ્રેણી ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે આગામી T20 વર્લ્ડ કપ માટેની તૈયારી માટે ઉપયોગી સાબિત થશે. ODI શ્રેણી ખાસ કરીને નવા ખેલાડીઓ માટે તક રજૂ કરશે જેથી તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાને સાબિત કરી શકે.
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો સંપુર્ણ કાર્યક્રમ
વનડે શ્રેણી
- પ્રથમ વનડે - 19 ઓક્ટોબર, પર્થ
- બીજી વનડે - 23 ઓક્ટોબર, એડિલેડ
- ત્રીજી વનડે - 25 ઓક્ટોબર, સિડની
ટી20 શ્રેણી
- પ્રથમ ટી20 - 29 ઓક્ટોબર, કેનબેરા
- બીજી ટી20 - 31 ઓક્ટોબર, મેલબોર્ન
- ત્રીજી ટી20 - 2 નવેમ્બર, હોબાર્ટ એફ
- ચોથી T20- 6 નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ
- પાંચમી T20- 8 નવેમ્બર, ગાબા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
