IND vs PAK: વિરાટ કોહલીએ શતક સાથે બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન તેંડુલકરને પણ છોડ્યો પાછળ
વર્લ્ડ કપ 2023 પહેલા વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે એશિયા કપની સુપર-4 મેચમાં રિઝર્વ ડે પર શાનદાર સદી ફટકારીને રેકોર્ડની શ્રેણી બનાવી છે. આ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનની વનડેમાં 47મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 77મી સદી છે.
કોહલી ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 13000 રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ તેની 267મી વનડે ઇનિંગમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી જ્યારે સચિન તેંડુલકરે તેની 321મી ઇનિંગમાં 13 હજાર રનનો આંકડો સ્પર્શ કર્યો હતો.

નસીમ શાહના બોલ પર વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો, આ સાથે ભારતના આ સ્ટાર ખેલાડીએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો. આ હોઇ વોલ્ટેજ મેચમાં કોહલીએ આ વર્ષે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં 1000 રન પૂર્ણ કર્યા છે. વિરાટ કોહલી શ્રીલંકામાં 1000 રન પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય છે.
વનડેમાં સૌથી ઝડપી 13 હજાર રન
- 267 ઇનિંગ્સ- વિરાટ કોહલી
- 321 ઇનિંગ્સ- સચિન તેંડુલકર
- 341 ઇનિંગ્સ- રિકી પોન્ટિંગ
- 367 ઇનિંગ્સ- કુમાર સંગાકારા
- 416 ઇનિંગ્સ- સનથ જયસૂર્યા
ODIમાં સૌથી વધુ 50+ સ્કોર
- 145 - સચિન તેંડુલકર
- 118 - કુમાર સંગાકારા
- 112 - વિરાટ કોહલી*
- 112 - રિકી પોન્ટિંગ
- 103- જેક કાલિસ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
- સચિન તેંડુલકર - 100
- વિરાટ કોહલી- 77
- રિકી પોન્ટિંગ- 71
- કુમાર સંગાકારા- 63
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
