શમી બદલાઈ ગયો, હસીન જહાંએ ટૉપલેસ તસવીર શેર કરીને કહ્યું કે...
શમી બદલાઈ ગયો, હસીન જહાંએ ટૉપલેસ તસવીર શેર કરીને કહ્યું કે...
નવી દિલ્હીઃ પોતાના પત મોહમ્મદ શમીથી અલગ રહ્યા બાદ હસીન જહાં હાલ અલગ અલગ રીતે સોશિય મીડિયા પર નવા નવા અવતારોમાં જોવા મળી રહી છે. તેનું ઈન્સ્ટાગ્રામ વિવધ પ્રકારની ગ્લેમરસ પોસ્ટથી ભરેલું છે. એવું લગે છે કે શમીથી અલગાવ બાદ હસીન જહાંએ અભિનય અને મૉડલિંગનો માર્ગ અપનાવી લીધો છે. ભારતીય ક્રિકેટરની પત્નીએ હાલમાં જ પોતાની એવી ન્યૂડ તસવીર શેર કરી છે જેને જોઈ સોશિયલ મીડિયા પર ફેન્સ દાંતો નીચે આંગળી દબાવવા માટે મજબૂર થઈ જશે.

હસીન જહાંએ શમી સાથે ઈંટીમેટ તસવીર શેર કરી
અગાઉ પણ તેમને ક્યારેક ક્યારેક ગ્લેમરસ અવતારમાં જોવામાં આવ્યાં, જેની ઝલક સોશિય મીડિયા પર શેર કરવામાં આવી છે. પરંતુ શનિવારે જહાંએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બોલ્ડ તસવીર શેર કરી, જે કોઈ જાહેરાતની શૂટનું લાગે છે.
આ તસવીરમાં તે યુવાનીના દિવસોમાં શમી સાથે ઉભી છે. ખાસ વા એ છે કે આ ફોટો ઘણી ઈંટીમેટ છે જેમાં શમી કે હસીન જહાંએ આખાં કપડાં પણ નથી પહેર્યા. શમીએ ટૉપલેસ હસીન જહાંની કમર પકડેલી છે અને હસીન જહાંના હાથ શમીના ખભ પર છે. કેમેરા સામે આ હસીન જહાંનો બેકલેસ પોઝ છે અને શમી ચહેરા પર સહજ ભાવ સાથે હસીનની બંધ આંખોને જોઈ રહ્યા છે.

આજે તું કંઈક બની ગયો તો હું નાપાક થઈ ગઈ
એટલું જ નહિ આ ફોટો સાથે હસીને શમી પર પ્રહાર પણ કર્યો. અને આ તસવીર પાછળ શમીનું શું કનેક્શન છે તે જણાવ્યું. પોસ્ટની સાથે જ હસીન જહાંએ કેપ્શન આપ્યું છે- "કાલે તુ (શમી) કંઈ નહોતો તો હું પાક હતી આજે તું કંઈક બની ગયો તો હું નાપાક થઈ ગઈ, જૂઠ બુરખા ડાલ પર બેપર્દા સચ કો મિટા નહીં સકતા."

શમીએ જણાવ્યું- ત્રણવાર આત્મહત્યા કરવાનું વિચાર્યું
જણાવી દઈએ કે માર્ચ 2018માં હસીને પહેલીવાર શમી અને તેના પરિવાર પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો. ભારતીય પેસરે કેટલીયવાર પોલીસ સ્ટેશને ધક્કા ખઆવા પડ્યા, જ કે આ મામલે ફેસલો આવવો બાકી છે.
થોડા અઠવાડિયા પહેલા શમીએ પતાના અંગત જીવન વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેમણે પારિવારિક સમસ્યાઓ શરૂ થથાં શરૂઆતી તબક્કામાં ત્રણવાર આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. શમીએકહ્યું કે મને લાગે છે કે જો મારા પરિવારે મારું સમર્થન ના કર્યું હોત તો હું મારું ક્રિકેટ ગુમાવી ચૂક્યો હોત. મેં એ દરમિયાન ગંભીર તણાવને કારણે આત્મહત્યા કરવા વિશે પણ વિચાર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
