ભરતીય ક્રિકેટર હાર્દિક પાંડ્યાએ કર્યા ફરી લગ્ન, તસવીર આવી સામે
હાર્દિક પાંડ્યાએ આ પહેલા બે વર્ષ પહેલા કોર્ટ મરેજ કર્યા હતા. હવે તેણે પારંપારીક રીતે લગ્ન કર્યા હતા.
હાર્દિક પંડ્યાએ એક વાર ફરી લગ્ન કરય્ છે. ઉદેપુરમા તમામ પ્રકારની રીત રિવાજો સાથે તેણે નતાશા સ્તાનકોવિક સાથે લગ્નના બંધનમાં બંધાય ગયા છે. જો કે, તેણે વર્ષ 2020માં કોર્ટ મેરેજ કરી ચૂક્યા છે. હાર્દિક અને નતાશાની એક દિકરો પણ છે. હવે તેમણે એક વાર ફરી લગ્ન કરી લીધા છે. લાલ્ન બાદની તસવીર તેમના તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. જો કે, લગ્નની ખુશી નિરાશામાં પણ બદલાઇ ગઇ હતી. કેમ કે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ અમુ સનસનીખેજ ખુલાસા કર્યા હતા. એક સ્ટિંગ ઓપરેશ દરમિયાન એવુ થયુ હતુ.

હાર્દિક પંડ્યાએ આજે ઉદયપુરમાં પોતાની પત્ની નતાશા સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. આ પહેલા કોર્ટમાં 2 વર્ષ પહેલા લગ્ન કરી ચૂક્યા છે. પરંતુ હવે તમામ રીત રિવાજો સાથે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. પાડ્યાની લગ્નમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. તેમણે સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને ખુશી વ્યક્ત કરી હતી.
ચેતન શર્માએ કર્યો મોટો ખુલાસો
જી ન્યુઝના એક સ્ટીંગ ઓપરેશનમાં ચેતન શર્માએ કહ્યુ હતુ કે, ખિલાાડી ટીમ ઇન્ડિયામા પોતાના ભવિષ્યને લઇને મારી સાથે વાત કરતા હોય છે. અને મારા ઘરે આવતા રહેતા હોય છે. હાર્દિક પાડ્યા મને મળવા માટે આવે છે. તેમણે એ પણ કહ્યુ હતુ કે, હાર્દિક પાડ્યા મારા ઘરે આવ્યા હતા સૌફા પર સુઇ ગયા હતા. તેમણે એ પણ કહ્યુ હતુ કે, હાર્દિક પાંડ્યા ઘણા જ વિનમ્ર છે અને ભારતીય ટીમના ભવિષ્ય પણ છે. શર્માએ એ પણ કહ્યુ કે, તેમની કેપ્ટન રોહીત શર્મા સાથે પણ વાત થતી રહે છે. તો વિરાટ કોહલીને લઇને કહ્યુ હતુ કે, તેની સથે તેની વાતચીત નથી થતી
બૂમપાબ અનફીટ હોવા છતા રમવા આવી ગયો
ચેતન શર્માએ કહ્યુ કે, બૂમરાહ અનફીટ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચનોની ખરેલુ સીરિઝમાં ફિટ હોવાનુ કહીને આવ્યા હતો. અમે તેમને ત્રીજી મેચ રમાડવા માંગતા હતા પરંતુ રાહુલ દ્રવીડ તેને બીજી મેચમાં રમાવડવા માંગતા હતા. બૂમરાહ પહેલી મેચ રમવા માંગતા હતા. પરંતુ મે તેમના ના પાડી દિધી હતી. બીજી મેચ રમાડ્યા બાદ ખબર પડી દિધી. બીજી મેચમા સાંજે ખબર આવી કે, બૂમરાહને સ્કૈન માટે લઇ જવામા આવ્યો છે. ત્યાર બાદ એ પણ કહેવામાં આવ્યુ હતુ કે, તેમને વર્લ્ડ કપ માટે લઇ જવામાં આવી શકે છે. પરંતુ ત્યાર ખભર પડી કે તેમની ઇજા ગંભીર છે. અને તે એક વર્ષ સુધી બહાર રહી શકે છે. બૂમરાહે રમવા માટે ખોટુ બોલ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
