PICS: ગીતાના હાથમાં લાગી ભજ્જીના નામની મહેંદી
આગામી 29 ઓક્ટોબરના દિવસે ટીમ ઇન્ડિયાના ટર્મિનેટર હરભજન સિંહ પોતાના નવ વર્ષ જૂના સંબંધને જન્મો જન્મના બંધનમાં બદલવા જઇ રહ્યાં છે. આ દિવસે હરભજન સિંહ પોતાની ગર્લફ્રેન્ડ ગીતા બસરા સાથે પોતાના નામને જોડી દેશે.
હાલમાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સોમવારે હરભજન સિંહને તેમના ઘરે અને તેમની ભવિષ્યની પત્ની ગીતા બસરાને ક્લબ કબાનામાં મહેંદી લગાવવામાં આવી હતી. આ દરમ્યાન બંને સ્થળ પર સંગીતની મહેફીલ જામી હતી. આજે હરભજન સિંહના ઘરે સંગીત સેરેમની છે, જેમા બસરા પરિવાર અને લંડનથી આવેલા મિત્રો શિરકત કરશે. સોમવારે સાંજે ગીતાએ મહેંદી લગાવ્યા બાદ બેચલર પાર્ટીની મજા પણ માણી હતી.
તમે પણ સ્લાઇડર પર ક્લીક કરીને જુઓ મહેંદી સેરેમનીની સુંદર તસવીરો.

ગીતા-હરભજન
મહેંદીની રાત્રે આ કપલ ઘણુ ક્યુટ લાગતુ હતુ.

ભજ્જીના ઘરે ઉજવણી
મહેંદીની રાત્રે ભજ્જીના ઘરે જશ્નનો માહોલ હતો.

હરભજન સિંહને લાગી મહેંદી
ભજ્જીના હાથમાં પણ સજ્યુ ગીતાનું નામ

29 ઓક્ટોબરે લગ્ન
ભજ્જી અને ગીતા 29 ઓક્ટોબરે લગ્ન કરશે.

દિલ્હીમાં રિસેપ્શન
બંનેના લગ્ન જાલધંરમાં થશે, જ્યારે રિસેપ્શન દિલ્હીમાં થશે.

બેચલર પાર્ટી
સેમવારે સાંજે મહેંદી લગાવ્યા બાદ ગીતાએ બેચલર પાર્ટીની મજા માણી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
