GT vs MI: શુભમન ગિલે ફટકારી સિઝનની ત્રીજી સદી, લોકએ કહ્યું- ભારતીય ક્રિકેટનો નવો હીરો...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલ એક અલગ જ રૂપમાં જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ચાલી રહેલી મેચમાં શુભમન ગિલે માત્ર 49 બોલમાં સદી ફટકારવાનું કામ કર્યું હતું. ગિલે મેદાનની ચારેબાજુ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. ગિલે આ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણ સદી ફટકારી છે.
આ સિઝનમાં શુભમન ગિલનું બેટ ધમાલ મચાવી રહ્યું છે. શુભમન ગિલની આ સિઝનમાં આ ત્રીજી સદી છે. શુબમન ગિલે ત્રણ સદી ફટકારવાની સાથે આ સિઝનમાં ચાર અડધી સદી ફટકારવાનું કામ પણ કર્યું છે. શુભમન ગિલે 60 બોલમાં 149 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી 7 ચોગ્ગા અને 10 છગ્ગા નીકળ્યા હતા.

ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સનો પાવરપ્લે શાનદાર રીતે પસાર થયો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે તેના ઓપનરોને નિરાશ કર્યા ન હતા. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 50 રન જોડ્યા હતા.
રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ સાથે મળીને ગુજરાતને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પાવરપ્લેમાં જ 50 રનની ભાગીદારી પૂરી કરી હતી.પિયુષ ચાવલાએ રિદ્ધિમાન સાહાને પેવેલિયન મોકલ્યો હતો. સાહા 16 બોલમાં 18 રન બનાવીને ઈશાન કિશનના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો.
શુભમન ગિલે સદી ફટકાર્યા બાદ જમીન પર કૂદીને તેની ઉજવણી કરી હતી. ગિલની આ સ્ટાઈલ પણ ચાહકોને ખૂબ જ પસંદ પડી રહી છે. શુભમન ગિલની જોરદાર ઈનિંગ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રશંસકો શુભમન ગિલને હાલ ભારતીય ટીમનો સૌથી ખતરનાક ખેલાડી કહી રહ્યા છે.
Shubman Gill What a Player ❤️🔥
— . (@Ajaykumar_183) May 26, 2023
3rd hundred for him in IPL 23.👏🔥🔥#GTvMI pic.twitter.com/IQSfaMBxSD
@ShubmanGill Raa Baccha's 🦁❤🔥
— Shankar VD (@RecklessRowdyy) May 26, 2023
One Man Army For GT👑🔥 pic.twitter.com/qzcfhiPi5Y
Shubman Gill today batting well against @mipaltan 😜 https://t.co/S4V731AnfV
— ~ ਖੰਨਾ ♠️ (@AKay19_) May 26, 2023
Another IPL hundred for Shubman Gill 😍
— 𝐆𝐥𝐞𝐧 (@SquareDrive_) May 26, 2023
Prince u beauty 😘#GTvMI pic.twitter.com/SocVx3x48S
@ShubmanGill #ALLUDU 🔥🔥🔥🔥 pic.twitter.com/JbMV9qi6Ye
— Charan Reddy (@iamCharanreddy7) May 26, 2023
And it's a Century for Shubman Gill again.
— ... (@AskShivang) May 26, 2023
What a player!#MIvsGT pic.twitter.com/md912g7BjX
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
