પાકિસ્તાનને કિંગ કોહલી અને રોડ્રિગ્સ ધુળ ચટાડે છે, ભારતની જીત બાદ ફેન્સે આપી પ્રતિક્રિયા
મહિલા ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઇંડિયાએ ધમાકેદાર શરુઆત કરતા પહેલા મુકાબલમાં પાકિસ્તાને હરાવ્યુ.
Women's T20 World Cup 2023: મહિલા વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની શરુઆત જોરદાર રહી છે. પહેલા મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવી દિધી છે. ભારતીય ટીમે 150 રનના લક્ષ્યનો પીછો કરતા 19 ઓરમાં 3 વિકેટ ગુમાવીને તેને મેળવી લીધુ હતુ. સ્મૃતિ મધાના ઇજાના કારણે આ મુકાબલો રમી નથી શકી પરંતુ ટીમની અન્ય ખેલાડીઓએ પોત પોતાાની જવાબદારી સારી રીતે નિભાવીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. ટીમ ઇન્ડિયા માટે જૈમિમા રોડ્રિગ્સે ફિફટી મારી હતી.

રોડ્રિગ્સે ટીમ ઇંડિયાની જીતમાં મહત્વની જવાબદારી નિભાવી હતી અને ચોકો મારીને ભારતને જીત અપાવી હતી. તેમની સાથે ઋચા ઘોષ પણ ઉભી રહી હતી. ઋચાએ અઢારમી ઓવરમાં લગાતાર ત્રણ ચોકા માર્યા હતા. ત્યાર બાદ 19 મી ઓવરમાં રોડ્રિગ્સના બેટમાથી પણ એવા જ શોટ્સ જોવા મળ્યા હતા.
ટીમ ઇંડિયાની જીત બાદ જેમિમા રોડ્રિગ્સના ચારો તરફ વાખાણ થઇ રહ્યા છે. વિરેન્દ્ર સહવાગે પણ ભારતની જીત બાદ ટ્વીટ કર્યુ હતુ. આ સિવાય ફેન્સે પણ ટીમ ઇંડિયાના વાખાણ કર્યા હતા. અમુક ફેન્સે રોડ્રિગ્સને મહિલા ટીમની વિરોટ કોહલી કહી હતી. ભારતીય ફેન્સે પાકિસ્તાન સામેની જીત પાદ ટ્વીટર પર રોડ્રિગ્સ અને ઋચા ઘોષને ઘણી પ્રતિક્રિયા આપી હતી.
What a win for Indian women's cricket team. What a knock, Well played Richa Ghosh and Jemimah Rodrigues vs Pakistan.#INDvsPAK #T20WorldCup2023 pic.twitter.com/uMbj9OwsX8
— Sanjeet Kumar (*बेरोजगार युवा*) (@Sanjeet30543241) February 12, 2023
આ પહેલા પાકિસ્તાનને ટોસ જીતીને પહેલા બેટિગ કરતા પાકિસ્તાનની માટે કેપ્ટન બિસ્માહ મારુફે ફિફ્ટી મારી હતી. આવી રીતે પાક ટીમે 4 વિકેટ પર 149 રનનો સ્કોર કર્યો હતો. આયશાએ અંતિમ ઓવરમાં ધુઆધાર બેટિંગ કરી હતી. ત્યાર બાદ જવાબમાં ભારતની શેફાલી વર્મા અે યસ્તિકા ભાટિયાએ થોડા રન ભનાવ્યા હતા. રોડ્રિગ્સ અને ઋચાએ અંતમાં ઝડપી રમીને જીત અપાવી. ટ્વીટર પર ફેન્સ જીત બાદ ઘણા ખુશ નજર આવી રહ્યા છે. ટીમ ઇંડિયા માટે સારી વાત એ રહી છે કે, પહેલી મેચમા જીત મેળવી અને સામે પાકિસ્તાનની ટીમ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
