ENG vs WI 2nd Test Prediction: ટીમ ઇંગ્લેન્ડ કરી શકે આ બદલાવ, ટીમ પ્રિડિક્શન અને ડ્રીમ 11 ટીમ
ENG vs WI 2nd Test Prediction: ટીમ ઇંગ્લેન્ડ કરી શકે આ બદલાવ, ટીમ પ્રિડિક્શન અને ડ્રીમ 11 ટીમ
કોરોના મહામારી વચ્ચે આખરે ન્યૂ નોર્મલ અંતર્ગત ક્રિકેટ સીરિઝ રમાવવી શરૂ થઇ ગઇ છે. ટીમ વેસ્ટ ઇન્ડીઝ 8 જુલાઇએ ઇગ્લેન્ડના પ્રવાસે ગઇ છે જે 28 જુલાઇ સુધીમાં ઇંગ્લેન્ડ સામે 3 ટેસ્ટ મેચ રમશે. આ ટેસ્ટ સીરિઝની શરૂઆત વેસ્ટ ઇન્ડીઝને પહેલી મેચ જીતવાની સાથે કરી છે. વેસ્ટ ઇન્ડીઝે પહેલી મેચ 4 વિકેટે જીતી હતી. હવે આગામી 16 જુલાઇના રોજ બીજી ટેસ્ટ મેચ રમાવવા જઇ રહી છે.

16 જુલાઇએ કાંટાની ટક્કર થશે
16મી જુલાઇએ ઇંગ્લેન્ડ ટીમ મેચ જીતીને ગેમમાં રહેવાની અપેક્ષાએ તો વેસ્ટ ઇન્ડીઝ ટીમ મેચ જીતીને ઇંગ્લેન્ડને વ્હાઇટ વોશ કરવાનો મોકો મેળવવાના ઉદ્દેશ્યથી મેદાનમાં ઉતરશે. ક્રિકેટ-એ-જંગ પહેલા ઇંગ્લેન્ડ ટીમ પ્લેઇંગ ઇલેવનમાં થોડો બદલાવ કરી શકે છે.

ક્યાં રમાશે મેચ? ENG vs WI Test Match Venue
જણાવી દઇએ કે Emirates Old Trafford,Manchester ખાતે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે. 1957માં આ ગ્રાઉન્ડ ખુલ્યું હતું. સ્ટેડિયમ 19000 લોકોની ક્ષમતા ધરાવે છે. સ્ટેન્ડફોર્ડ એન્ડ ગ્રાઉન્ડમાં અત્યાર સુધીમાં કુલ 79 ટેસ્ટ મેચ રમાઇ. પહેલા બેટિંગ કરનાર ટીમ 30 વખત જીતી છે જ્યારે પહેલા ફિલ્ડિંગ કરનાર ટીમ 14 વખત જીતી છે. ફર્સ્ટ ઇનિંગનો એવરેજ સ્કોર 333, બીજી ઇનિંગનો એવરેજ સ્કોર 270, ત્રીજી ઇનિંગનો એવરેજ સ્કોર 299 અને ચોથી ઇનિંગનો એવરેજ સ્કોર 166 છે.

સંભવિત પ્લેઇંગ ઇલેવન- ટીમ ઇંગ્લેન્ડ
જોશ બટલર, રોરી બર્ન્સ, ઓલી પોપ, જો રૂટ, જે ડેનલી, ક્રિસ વોક્સ, બેન સ્ટોક્સ, જેમ્સ અંડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, માર્ક વુડ, જોફ્રા આર્ચર.

સંભવિત પ્લેઇંગ ઇલેવન- વેસ્ટ ઇન્ડિઝ ટીમ
કે બ્રેથવેટ, જોહ્ન કેમ્પબેલ, સાઇ હોપ, એસ બ્રુક્સ, રોસ્તોન ચેજ, ડૉવરીચ હોલ્ડર, અલ્ઝારી જોસેફ, ગેબ્રીયલ, આર કોર્નવોલ, આર રેફર, કેમર રોચ

Dream 11 Prediction
- બેન સ્ટોક્સ
- જોસ બટલર
- જોફ્રા આર્ચર
- માર્ક વુડ
- ક્રિસ વોક્સ
- જેમ્સ એન્ડરસન
- સાઇ હોપ
- કાઇલ બ્રેથવેટ
- અલ્ઝારી જોસેફ
- ગેબ્રીયલ
- રાયમન રેફર
કેપ્ટન અને વાઇસ કેપ્ટન સિલેક્શન
- જોફ્રા આર્ચર
- બેન સ્ટોક્સ
- સાઇ હોપ
- જોશ બટલર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
