CSK Vs RR: ચેન્નાઇએ રાજસ્થાનને કર્યું ચિત્ત, 45 રને શાનદાર જીત
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. રાજસ્થાનએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 188રન બનાવ્યા હતા. રાજસ્થાન 189 રનના ટાર્ગેટનો પીછ
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. રાજસ્થાનએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 188રન બનાવ્યા હતા. રાજસ્થાન 189 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 143 રન જ બનાવી શક્યું હતુ.

રાજસ્થાન તરફથી જોશ બટલરે સારી બેટીંગ કરી હતી. બટલરે 35 બોલમાં 49 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી બોલિંગ કરતા મોઇન અલીએ 3 વિકેટ, રવિન્દ્ર જાડેજા-સેમ કરને 2-2 અને બ્રાવો - શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: CSK Vs RR: રાજસ્થાને ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય












Click it and Unblock the Notifications
