Cricketer Love Story : યશસ્વીથી લઈને ગિલ સુધી, જાણો કોણ છે ભારતના યુવા સ્ટાર ક્રિકેટરોની ખૂબસૂરત ગર્લફ્રેન્ડ્સ
Cricketer Love Story : ક્રિકેટરોની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. શુભમન ગિલથી લઈને યશસ્વી જયસ્વાલ જેવા યુવા સ્ટાર ખૂબસૂરત હસીનાઓ સાથે ડેટિંગને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.
ભારતની સૌથી ફેમસ લવ સ્ટોરીઓમાં ક્રિકેટરોની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહી છે. આજે આપણે ભારતના એ સ્ટાર ખેલાડીઓ વિશે વાત કરવાના છીએ જેની પાછળ છોકરીઓ પાછળ છે પરંતુ તે કોઈ અન્ય ખૂબસૂરત ચહેરા પર ફિદા છે.

ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલનું નામ આ દિવસોમાં એક વિદેશી હસીના સાથે જોડાયેલુ છે. અહેવાલો અનુસાર, આ હસીના બ્રિટનની છે અને તેનું નામ મેડી હેમિલ્ટન છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
ભારતીય ક્રિકેટના સૌથી હેન્ડસમ ક્રિકટરોમાં સામેલ ઈશાન કિશન તેની લવ લાઈફને લઈને સતત સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. ઈશાન કિશનની ગર્લફ્રેન્ડનું નામ અદિતિ હુંડિયા છે અને તે ઘણી વખત ઈશાન કિશનને ચીયર કરવા મેદાન પર આવે છે.
શુભમન ગિલ ભારતીય ક્રિકેટના સૌથી ચર્ચિત ચહેરાઓમાંથી એક છે. તેનું નામ ઘણી હસીનાઓ સાથે જોડાયુ છે. શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરથી લઈને સારા અલી ખાન સાથે પણ જોડાયુ છે. જો કે આ બાબતે કોઈ પૃષ્ટિ નથી થઈ.
હાલમાં જ બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારનારા ઋષભ પંત તેની લવ લાઈફ માટે પહેલેથી ફેમસ છે. પંત ઈશા નેગીને ડેટ કરી રહ્યો છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
